Manipur Unrest: અંશાંતિ વચ્ચે સ્કુલોને ફરી શરુ કરવાની તૈયારી, શિક્ષા નિદેશકને શુ કહ્યુ ?
મણીપુરમાં સ્ક્લ શિક્ષા નિદેશક અને એલ નંદકુમાર સિહે કહ્યુ કે, મણીપુરમાં વિદ્યાર્થીના કલ્યાણ માટે સરકારે આજથી ધોરણ 1 થી 8 સુધીની શાળા ખોલવાનો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં વિવિધ વિવિધ પ્રંબંધન અંતર્ગત 4,617 જેટલી સ્કુલ છે.

મણીપુરની અશાંતિની ખબર વચ્ચે કહેવામાં આવી રહ્યુ છે કે, 4600 કરા વધારે સ્કુલોમા 69 સ્કુલ આજથી ખુલવા માટે તૈયાર નથી શઇ શક્તા કેમ કે, કેમ કે તેનો ઉપોય ગ રાહત સમાગ્ર પ્રદાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
સમાચાર એજેન્સી ANI અનુસાર આ 69 સ્કુલોને વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખોલવામાં આવશે. છાત્ર સ્કુલ પરત ફરીને ખુશ છે. રાજ્યમામાં 336 રાહત શિબિરમાં 12,104 વિદ્યાર્થી રહી રહ્યા છે.
તેમાથી 72.06 ટકા વિદ્યાર્થીને નજીકની સંભવિત સ્કુલોમાં પ્રવેશ આપવામાં વ્યો છે. પ્રત્યેક રાહત શિબિરમાં રહેનાર વિસ્થાપિત છાત્રોને વિવિધ સ્કુલોમાં પ્રવેશની સુવિધા માટે નોડલ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
Manipur | For the welfare of the students in Manipur, the government decided to open schools for classes 1 to 8 from today. There are 4,617 schools managed by different management groups in the state, of which 96 schools could not be prepared to open from today as they are being… pic.twitter.com/ESxsp3wpuV
— ANI (@ANI) July 5, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
