દિવાળી વેકેશમાં પ્રવાસીઓ 1 નવેમ્બરથી કચ્છના સફેદ રણની મુલાકાત લઇ શકશે
કચ્છના રણોત્સવે ગુજરાતને ખાસ મહત્વ આપ્યુ છે. લોકો દેશ વિદેશથી તેના પ્રવાસે આવી રહ્યા છે. કચ્છના સફેદ રણને જોવા માટે દેશ અને વિદેશથી પ્રવાસીઓ મોટા પ્રમાણામાં આવે છે. રણોત્સવનો પ્રારંભ 1 નવેમ્બરથી થઇ રહ્યો છે. દિવાળીના તહ
કચ્છના રણોત્સવે ગુજરાતને ખાસ મહત્વ આપ્યુ છે. કચ્છના સફેદ રણને જોવા માટે દેશ અને વિદેશથી પ્રવાસીઓ મોટા પ્રમાણામાં આવે છે. રણોત્સવનો પ્રારંભ 1 નવેમ્બરથી થઇ રહ્યો છે. દિવાળીના તહેવારોને લઇને સફેદ રણ જોવા માટે સમગ્ર દેશમાંથી લોકો આવશે. રાજ્યમાથી પણ મોટી સંખ્યામાં લોકો સફેદ રણ જોવા માટે લોકો ઉમટી પડે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને સુવિધા માટે ખાસ ટેન્ટ સીટીનું નિર્માણ કરવામાં આવે છે. જેમા રહીને પ્રવાસીઓ સફેદ રણની સાથે સાથે કચ્છના ફરવા લાયક સ્થળોની પણ મુલાકાત લઇ શકે છે.

રણોત્સવનું આયોજન ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. જે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે. રણોત્સવનો પ્રરંભ તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં રણોત્સવ ફક્ત ત્રણ જ દિવસ માટે જ હતો પરંતુ રણોત્સવમાં પ્રવાસીનો ઘસારો જોઇને તેના દિવસોમાં સતત વધારો કરવામાં આવ્યો હતો
સફેદ રણે કચ્છને વિશ્વ ફલક પર પ્રખ્યાસ કરી છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં કચ્છની મુલાકાત લઇ રહ્યા છે. દિવાળઈ વેકેસન હોવાથી મોટા ભાગની શાળા કોલેજો અને સરકારી અને ખાનગી કંપનીઓમાં રજાના દિવસો હોવાથી રણોત્સવ જોવા માટે પ્રવાસીઓની ભીડ જામી છે. લોકો ટેન્ટ સીટીમાં રહીને રણોત્સવનો આનંદ માણી શકે છે. સાથે કચ્છના વિવિધ વિસ્તારોની પણ મુલાકાત લઇ શકે છે.
ટેન્ટ સીટીમાં રોકાણ દરમિયાન વિવિધ પેકેજ આપવામાં આવે છે જેમા ત્રણ દિવસથી લઇને પાંચ દિવસ સુધીના વિવિધ પેકેજ આપવામાં આવે છે. ટેન્ટ સીટીમા રોકાણની સાથે કચ્છના વિવિધ વિસ્તારોની મુલાકાત કરવામાં આવે છે. આ વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપ દરમિયાન જે ભાળકો દ્વાર કરવામાં બહાદુરીને એક મ્યુઝિમનું લોકાર્પણ કરતા લોકો આ મ્યુઝિમ જોવા માટે પણ આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
