Railway bridge collapse : આણંદમાં વિકાસ ગાંડો થયો, નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થતા એક મજુરનું મોત
Railway bridge collapse : વિકાસના દાવા વચ્ચે ગુજરાતમાં એક પછી એક બ્રિજ કોલેપ્સ થઈ રહ્યાં હોવાના અહેવાલો આવી રહ્યાં છે. હવે આણંદમાં વધુ એક બ્રિજ કોલેપ્સ થયો છે.
આણંદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે બની રહેલો એક બ્રિજ ધરાસાઈ થયો છે. આ ઘટનામાં એક મજુરનું મોત થયુ છે અને કેટલાક મજુરો દંટાયા હોવાના પણ અહેવાલ છે.

આ ઘટના આણંદનાં વાસદ પાસે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સર્જાઈ છે. આ મજૂરને કાટમાળમાંથી બહારકાઢવામાં આવ્યો છે અને હજુ કેટલાક કામદારો દબાયા હોવાની આશંકા છે.
અહેવાલો અનુસાર, 3 કામદારો ક્રોકીટનાં બ્લોક નીચે દબાયા હતા. મોટા પિલ્લરને વજન આપીને ફાઉન્ડેશન મજબૂત કરવામાં આવતું હોય છે. લોડ મુકેલી પ્લેટ ખસતા આ દુર્ઘટનાં સર્જાઈ.
ઘટના બાદ એસપી, ડીવાયએસપી અને મામલતદાર સહિતનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કેબલ ક્રોન અને જેસીબીની મદદથી ક્રોંકીટ બ્લોક હટાવીને બચાવ કામગીરી શરૂ કરાઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
