PSIની શિક્ષક પત્નીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી
હિંમતનગરના PSIની પત્નીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે
સાબરકાંઠાના હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા PSIની પત્નીએ આજે પોતાના પતિની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે આત્મહત્યા કરી જીવન ટુકાવતા ચકચાર મચી ગઇ છે. પતિની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું પોલીસને મેસેજ મળતા પોલીસ કર્મીઓ સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહેસાણા જિલ્લાના વસઇ પોલીસ સ્ટેશ માં પીએસઆઇ ચંદ્રેશ નાયક અત્યારે ફરજ બજાવે છે.

મળતી માહિતી મુજબ હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા PSI ચંદ્રેશ નાયકની પત્નીએ આપઘાત કર્યો છે.PSI ચંદ્રેશ નાયક મહેસાણા જિલ્લાના વસાઇ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.પતિની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી ચકચાર મચી ગઈછે. જો કે આપઘાતનું કારણ હજુ અકબંધ છે. જાણવા મળ્યા મુજબ મૃતક ડી.જી.વ ણઝારાની ભાણી થાય છે. પતિના આડા સંબંધોના કારણે પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્ર પોલીસે વધુ તપાસ હાથધરી છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
