વડનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં હિરાબાની પ્રાર્થના સભાનું આયોજન
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીની માતા હિરાબાનુ શુક્રવારે મોડી રાત્રે નિધન થયુ હતુ. તેમની યાદમાં તેમના વતન વડનગર ખાતે પ્રથનાસભાનું યોજન કરવામાં કરવામાં આવ્યુ છે.
PM Narendra Modi Modher Heetabe Modi: પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીની માતા હીરાબાની યાદમાં રવિવારે પ્રધાનમંત્રીના જન્મસ્થળ વડનગરમાં એક પ્રર્થનાસભાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રાર્થનાસભાનું વડનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યુ છે.

તમને જણાવી દઇએ કે, શુક્રવારના રોજ સવારે 3:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હીરાબાની આયુ 100 વર્ષની હતી. અને છેલ્લા થોડા દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હોવાને લીધે તેમને અમદાવાદના યૂએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વડનગરમાં પ્રાર્થના સભાના આયોજનની જાણકારી પીએમ મોદીના પરીવારના સભ્યો દ્વારા આપવામાં આવી છએ. રિપોર્ટ્સ અનુસાર 31 ડિસેમ્બરના ગુજરાત સમાચાર પત્રમાં તેમના પરીવાર તરફથી એક જાહેરાત અનુસાર હીરાબેન દામોદરદાસ મોદી માટે પ્રાર્થના સભા 1 જાન્યુઆરી સવારે 9 વાગ્યથી બપોરના 1 વાગ્ય દરમિયાન મહેસાણા જિલ્લાના વડનગર ગામ ખાતે આયોજીત કરવામાં આવી છે.
આ અંગે સમાચાર એજેન્સી એએનઆઇ દ્વારા પ્રાર્થના સભાની તસવીર શેયર કરવામાં આવી છે. સાથે જ જાણકારી આપવામાં આવી છે ક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હિરાબેન મોદી માટે વડનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
