13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો
ગાંધીનગર, 8 જાન્યુઆરી : ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે બુધવારે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દીપ પ્રાગટ્ય કરીને પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સુષમા સ્વરાજે વિદેશમાં વસતા ભારતીયોને દેશના નિર્માણ માટે સહયોગ આપવાની હાકલ કરી હતી. સુષમા સ્વરાજે ભારતને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' બનાવવા વિશ્વભરમાંથી પધારેલા બિન નિવાસી ભારતીયો(NRI)ને આહ્વાન કરતા જણાવ્યું હતું કે, બિન નિવાસી ભારતીયોના પૂર્વજો આ ધરતીના છે. તેમની પરંપરાઓ પણ ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે, કમ, કનેક્ટ, સેલિબ્રેટ ઍન્ડ કોન્ટ્રીબ્યુટ ફૉર ધ કન્ટ્રી, તેવી હાકલ કરી છે.
આ પ્રસંગે યુનાઇટેડ કિંગડમના સાંસદ ભારતીય મૂળના પ્રીતિ પટેલે જણાવ્યું હતું છે હવે દુનિયામાં ભારત અને ભારતીયોની શાખમાં વધારો થઇ રહ્યો છે, તેમનું મહત્વ વધી રહ્યું છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રવાસી ભારતીય સમ્મેલનમાં સંબોધન કર્યું હતું, પ્રવાસી ભારતીયોને દેશના નિર્માણ, અને વિકાસમાં સહયોગ કરવાનું આહ્વાન કર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે ભારત હવે સક્ષમ દેશ છે અને તેની પાસે ઘણી તકો છે, તેના માટે બહાર જવાની જરૂર નથી.
પ્રવાસી ભારતીય દિવસની જુઓ તસવીરો...

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો
ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે બુધવારે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દીપ પ્રાગટ્ય કરીને પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કર્યું હતું.

કમ, કનેક્ટ, સેલિબ્રેટ ઍન્ડ કોન્ટ્રીબ્યુટ ફૉર ધ કન્ટ્રી
આ પ્રસંગે સુષમા સ્વરાજે વિદેશમાં વસતા ભારતીયોને દેશના નિર્માણ માટે સહયોગ આપવાની હાકલ કરી હતી. સુષમા સ્વરાજે ભારતને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' બનાવવા વિશ્વભરમાંથી પધારેલા બિન નિવાસી ભારતીયો(NRI)ને આહ્વાન કરતા જણાવ્યું હતું કે, બિન નિવાસી ભારતીયોના પૂર્વજો આ ધરતીના છે. તેમની પરંપરાઓ પણ ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે, કમ, કનેક્ટ, સેલિબ્રેટ ઍન્ડ કોન્ટ્રીબ્યુટ ફૉર ધ કન્ટ્રી, તેવી હાકલ કરી છે.

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો
13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો
13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

મોદીએ પણ પ્રવાસી ભારતીય સમ્મેલનમાં સંબોધન કર્યું હતું
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રવાસી ભારતીય સમ્મેલનમાં સંબોધન કર્યું હતું, પ્રવાસી ભારતીયોને દેશના નિર્માણ, અને વિકાસમાં સહયોગ કરવાનું આહ્વાન કર્યું હતું.

ભારત હવે સક્ષમ દેશ છે
મોદીએ જણાવ્યું હતું કે ભારત હવે સક્ષમ દેશ છે અને તેની પાસે ઘણી તકો છે, તેના માટે બહાર જવાની જરૂર નથી.

13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો
13માં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત, જુઓ તસવીરો

સુવર્ણ સિક્કાને રજૂ કરતા મોદી
પ્રવાસી ભારતીય દિવસની જુઓ તસવીરો...

મહાત્મા મંદિરની મુલાકાત લેતા મોદી
મહાત્મા મંદિરની મુલાકાત લેતા મોદી.

મહાત્મા મંદિરની મુલાકાત લેતા મોદી
મહાત્મા મંદિરની મુલાકાત લેતા મોદી, પોતાનો અભિપ્રાય આપતા મોદી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
