શિક્ષિકાએ વિદ્યાર્થીઓને બતાવી બ્લુ ફિલ્મ, વાલી ભરાયા રોષે
વિદ્યાર્થીઓનો આરોપ શિક્ષિકા બતાવે છે ગંદી ફિલ્મ, પોલીસે કરી શિક્ષિકાની ધરપકડ. વિગતવાર વાંચો આ સમાચાર અહીં.
પોરબંદર ની સરકારી પ્રાથમિક શાળા માં કંઇક તેવું બન્યું જેનાથી હાલ શિક્ષણ જગત ચોંકી ઉઠ્યું છે. પોરબંદરની સરકારી શાળાની એક મહિલા શિક્ષિકા એ પર શાળાના વિધાર્થીઓએ બ્લુ ફિલ્મો બતાવી તેમને શારીરિક અડપલા કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેના પગલે વાલીઓએ હોબાળો મચાવતા મામલો બહાર આવ્યો છે. જે પછી પોલીસ ઘટના સ્થળે પહોચી શિક્ષિકાની અટક કરી ફરિયાદ નોંધી છે.

પોરબંદર શહેરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં આવેલી શારદા મંદિર પ્રાથમિક શાળાની શિક્ષિકાએ પોતાની સ્કૂલના વિદ્યાર્થી એ સાથે આવું અધમ કૃત્ય કરી વિદ્યાર્થીઓને કોઇને પણ કીધું તો સ્કૂલમાંથી બહાર નીકાળી દઇશ તેવી ધમકી આપી હોવાનો પણ વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે આ શિક્ષિકા વર્ષ 1991થી આ સ્કૂલમાં ફરજ બજાવે છે.
વિદ્યાર્થીઓનો આરોપ છે કે શિક્ષકા ક્લાસ બંધ કરીને ડિસ્કો કરે છે અને વિદ્યાર્થીઓને ગંદા ફોટા બતાવે છે. જો કે સામે પક્ષે શિક્ષિકા દ્વારા આ વાત તદ્દન ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે અકસ્માત બાદ જ્યારે ત્રણ દિવસે હું જ્યારે સ્કૂલે આવી ત્યારે એક વિદ્યાર્થીના વાલીએ આ વાત તેમને કરી હતી. વધુમાં શિક્ષિકાનું કહેવું છે કે આ બધુ તેમના ખોટી રીતે બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે શારદા મંદિર સ્કૂલમાં પછાત વિસ્તારના 550 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો કે વિવાદ વધચા પોરબંદર નગર પાલિકા ના એક્જીક્યુટીવ કમિટીના ચેરમેન અને મહિલા આયોગ ના સભ્ય ચેતના બેન તિવારી પણ સ્કૂલ પહોંચી વિદ્યાર્થીઓ જોડે વાતચીત કરી હતી. અને વધુ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે હાલ તો આ ઘટના પછી વાલીઓમાં આ ઘટનાને લઇને ભારે રોષ ફેલાયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
