બોરસદમાં બે જૂથો વચ્ચે પત્થરમારો થતા પોલીસ ખડકી દેવામાં આવી
આણઁદ જિલ્લાના બોરસદમાં બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. અથડાણ દરમિયન એક પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયો હતો. મોડી રાત્રે બે જૂથ સામે સામે આવી જઇને પત્થર મારો કર્યો હતો. જેના લીધે સમગ્ર વિસ્તારમાં ભરેલા અગ્ની જેવી સ્થિતિ હ
આણઁદ જિલ્લાના બોરસદમાં બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. અથડાણ દરમિયન એક પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયો હતો. મોડી રાત્રે બે જૂથ સામે સામે આવી જઇને પત્થર મારો કર્યો હતો. જેના લીધે સમગ્ર વિસ્તારમાં ભરેલા અગ્ની જેવી સ્થિતિ હતી.

પરિસ્થિતિ વધારે ના વણસે એટા માટે પલીસ દ્વારા 20 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તેમજ પોલીસ ઇજાગ્રસ્ત થતા બોરસદમાં પોલીસે ઉભા રહેલા વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે અસામાજિક તત્વોની જેમ તોડફોડ કરતા રોષ ફેલાયો હતો. પોલીસે મામલો શાંત કરવાના બદલે વાહનોમાં તોડફોડ કરતા મામલો વધુ તંગ બન્યો હતો. પોલીસની કાર્યવાહીને લઈ લોકોમાં રોષ ફેલાયો હતો. પોલીસે ટોળાં વિખેરયા બાદ પાર્ક કરેલા વાહનોના કાંચ ડંડા વડે તોડ્યા હતા.
આણંદના બોરસદમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર જિલ્લાની પોલીસ શહેરમાં ખડકી દેવામાં આવી હતી. શહેરના દરેક વિસ્તારમાં બન્ને કોમના ટોળાંઓ એકઠા થયા હતા. અને સામ સામે પત્થર મારો કર્યો હતો. એસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો આવ્યા હતા. SDM અને મામલતદાર પણ હાજર રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
