139મી રથયાત્રા પહેલા પોલિસને મળ્યા તલવાર અને દંડા..
નોંધનીય છે કે કાલે અમદાવાદમાં 139મી રથયાત્રા નીકળવાની છે. અને આ માટે આખું શહેર યુદ્ધ છાવણીમાં ફેરવાઇ ગયું છે. ત્યારે અમદાવાદમાં રથ યાત્રા સંદર્ભે ચાલી રહેલા ચેકિંગમાં શાહપુર પોલીસે બે યુવકો જોડેથી 3 થી 4 તલવાર અને દંડા મળી આવ્યા હતા. તંત્ર દોડતું થયું હતું.
જો કે પોલિસ દ્વારા આ યુવાનોની સધન તપાસ કરતા નાગોરીવાડ પાસેથી ઝડપાયેલા આ યુવકોએ સ્થાનિક યુવક સાથે જૂની અદાવતના કારણે હથિયાર સાથે રાખતા હોવાનું સામે આવ્યું. નોંધનીય છે કે રથ યાત્રા હવે ગણતરીનાં કલાકો બાકી રહ્યાં છે. ત્યારે પોલીસે સુરક્ષા દ્વારા આવા હથિયારો પકડાતા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.

નોંધનીય છે કે પહેલા રથયાત્રા સમયે કોમી રમખાણોનો ભય રહેતો હતો. જો કે કેટલાક સમયથી ગુજરાતમાં શાંતિ છે પણ દર વર્ષની તંત્ર દ્વારા આ અંગે યોગ્ય તકેદારીના પગલાં લેવામાં આવે છે. ત્યારે આ વખતે પણ જગન્નાથ ભગવાનની આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે તે માટે પોલિસ અને તંત્ર પ્રતિબદ્ધ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
