દાંડીમાં ‘મીઠા સત્યાગ્રહ સ્મારક' દેશને સમર્પિત કરશે પીએમ મોદી
પીએમ મોદી પણ આજે ગુજરાતના પ્રવાસે છે જ્યાં તે દેશને રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક સમર્પિત કરશે.
આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે દેશભરમાં ઠેર ઠેર કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદી પણ આજે ગુજરાતના પ્રવાસે છે જ્યાં તે દેશને રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક સમર્પિત કરશે. પીએમ મોદી આજે ગુજરાત પ્રવાસ પર એક અન્ય કાર્યક્રમમાં સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ભૂમિ પૂજન પણ કરશે.

રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે. વળી, 80 અન્ય સત્યાગ્રહીઓના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યા છે જે મહાત્મા ગાંધી સાથે ઐતિહાસિક દાંડી માર્ચનો હિસ્સો રહ્યા હતા. મહાત્મા ગાંધીએ આ આંદોલન 1930માં અંગ્રેજો સામે લડાઈ લડવા માટે શરૂ કર્યુ હતુ. નવસારી જિલ્લાના દાંડી સ્થિત આ સ્મારકમાં ઐતિહાસિક 1930ની મીઠા યાત્રાની વિવિધ ઘટનાઓ અને કહાનીઓને ચિત્રિત કરનારા 24 ભિતચિત્રો પણ છે. પ્રધાનમંત્રી સ્મારકનું ઉદઘાટન કર્યા બાદ એક જનસભાને સંબોધિત કરશે.
ગુજરાતના પ્રવાસ પર પીએમ મોદી દાંડી કાર્યક્રમમાં શામેલ થતા પહેલા સુરત જશે જ્યાં તે એક જનસભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પીએમ મોદી સુરતના ઈનડોર સ્ટોડિયમમાં યુવાનોને સંબોધિત કરશે. પીએમ મોદી આજે જ શ્રીમતી રસીલાબેન સેવંતીલાલ વીનસ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે અને ત્યાંની સુવિધાઓ પણ જોશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
