Photo : સાબરમતી રિવરફ્રન્ટ નરેન્દ્ર મોદી અને ક્ઝી જિનપિંગના સ્વાગત માટે તૈયાર
અમદાવાદ, 15 સપ્ટેમ્બર : અમદાવાદની નવી ઓળખ બનેલા જાણીતા પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગની બેઠક યોજાવાની છે. આ જ જગ્યાએ 17 સપ્ટેમ્બરે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ રાત્રિભોજનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનને ભવ્ય બનાવવા માટે ગુજરાત સરકારે સાબરમતી રિવરફ્રન્ટને સજાવટ અને શણગારવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી છે.
આજે સાંજે સાબરમતી રિવરફ્રન્ટ પર સજાવટ અને શણગારની કામગીરી પૂર્ણ થતા તેને ફુલ ફ્લેજ રિહર્સલ માટે ચાલુ કરવામાં આવી હતી. સાબરમતીનું આ સ્વરૂપ જોઇને વાસ્તવમાં શાંતિની અનુભૂતિ થાય છે. સાબરમતી રિવરફ્રન્ટ હવે આપણા નરેન્દ્રભાઇ મોદીને તેમના જન્મદિવસે ચીનના રાષ્ટ્રપતિ સાથે આવકારવા અને સત્કારવા કેવી તૈયાર છે તેની કેટલીક તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...

1
સાંજે સાબરમતી રિવરફ્રન્ટની લાઇટિંગનું નયનરમ્ય દ્રશ્ય

2
સાબરમતી રિવરફ્રન્ટનો ભવ્ય નજારો

3
સાબરમતી રિવરફ્રન્ટ પાર્કમાં સ્વાગતની અભૂતપૂર્વ તૈયારી

4
સાબરમતી રિવરફ્રન્ટની સજાવટનો બીજા કાંઠેથી આવો દેખાય છે નજારો

5
કેટલાક ચાઇનીઝ અધિકારીઓએ આજે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.

6
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આજે સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંત્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
