રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 100 દિવસમાં 72 યોજનાઓમાં સૌ ટકા સિદ્ધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લોકહિતના કાર્યો કરવા માટે નિયત કરવામાં આવેલા 100 દિવસના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં વડોદરા જિલ્લાનું પ્રદર્શન; 100 દિવસના લક્ષ્યાંક હેઠળની 72 યોજનાઓમાં સો ટકાથી વધુ સિદ્ધિ મેળવામાં આવી

આંગણવાડીમાં સ્વચ્છતા, તાલીમ, ટેક હોમ રાશન વિતરણ, ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય વિતરણ, પૂર્ણા દિનની ઉજવણી સહિતના લક્ષ્યાંકોમાં સો ટકા સિદ્ધિ; બાળકોના હેલ્થ સ્ક્રિનિંગ, આયુષ્યમાન કાર્ડ, મા કાર્ડ આપવા સહિતની યોજનાઓમાં સો કે તેના કરતા વધુ ટકાની સિદ્ધિ મેળવવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારના સફળ કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થવાના અવસરે રાજ્યના ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીના વરદ હસ્તે આ પ્રસંગે વચનપાલન સાથે જનસેવા માટેના સુશાસનને ચરિતાર્થ કરતા 'સાથ, સહકાર અને સેવાના 100 દિવસ' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ માનનીય વડાપ્રધાનની અમૃતકાળમાં વિકસિત ભારત બનાવવાની સંકલ્પના સાકાર કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'ટીમ ગુજરાત' પ્રાયોરિટી, પોલિસી અને પર્ફોર્મન્સના આધારે વિકાસની યાત્રા મક્કમતાથી આગળ વધારી રહેલ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
