સુરતમાં કેજરીવાલનો વિરોધ યથાવત, કંઈક આવા અંદાઝમાં
અરવિંદ કેજરીવાલ હાલ સતત ચર્ચામાં રહ્યા કરે છે, સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા હોઈ કે પછી પંજાબનું ઈલેક્શન. હાલમાં કેજરીવાલ ગુજરાતને લઈને ફરી ચર્ચામાં આવી ગયા છે. વાત આમ છે કે અરવિંદ કેજરીવાલ 16 ઓક્ટોબરે ગુજરાતમાં રેલીને સંબોધન કરવા જઈ રહ્યાં છે.

સુરતમાં કેજરીવાલના આગમનનો વિરોધ યથાવત છે અગાઉ કેજરીવાલના આગમનના પોસ્ટર પર કાળા કૂચડા મરાયા હતા જ્યારે હવે એવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે ''અહીં એક એક ઘર ભાજપનું છે માટે કેજરીવાલે અહીં પગ મૂકવો નહીં.''

સુરત આવી રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો સતત વિરોધ થઈ રહ્યો છે. 16 ઓક્ટોબરે કેજરીવાલ જનમેદનીને સંબોધવાના છે. તે પહેલા કેજરીવાલના વિરોધમાં સુરતના વરાછા વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલની સુરત મુલાકાત નક્કી થઈ ત્યારથી સતત તેનો વિરોધ થઈ રહ્યો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
