Video: હાર્દિક પટેલ પર સુરતમાં 12 લાખ રૂપિયા ઉડાડવામાં આવ્યા!
સુરતમાં પાટીદાર યુવા સંગઠન દ્વારા એક ડાયરો આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં પાટીદાર અનામત આંદોલન માટે પટેલોને આર્થિક મદદ કરવાની અપીલ કરવામાં આવી હતી. આ લોક ડાયરામાં પાટીદારો માટે અનામત આંદોલન ચલાવતા હાર્દિક પટેલ પણ હાજરી આપી હતી. ત્યારે હાર્દિક પટેલ જ્યારે સ્ટેજ પર પહોંચ્યો ત્યારે લોકોએ તેની પર રૂપિયાની વર્ષા કરી દીધી.

નોંધનીય છે કે આ લોક ડાયરામાં દસ હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી. અને આ ડાયરા દ્વારા પાટીદાર અનામત આંદોલન માટે 12 લાખ રૂપિયા જેટલી રકમ એકત્રિત કરવામાં આવી હતી.
જો કે આ ડાયરા બાદ સરકાર તરફથી પણ પાટીદારોને કોણ આર્થિક મદદ કરી રહ્યું છે તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી તેવું સુત્રોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે આ ડાયરામાં હાર્દિક પટેલ પર એક થી બે લાખની કિંમતની ચલણી નોટોની વર્ષા કરવામાં આવી હતી તેવું અનુમાન છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા એવા હાર્દિક પટેલ પર થઇ રહેલી આ નોટોની વર્ષોનો વીડિયો જુઓ અહીં. આ વીડિયો યૂટ્યૂબ પર વાયરલ થયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
