પરબતભાઈ પટેલ: ભાજપ દ્વારા થરાદ બેઠક પરથી લડશે ચૂંટણી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ભાજપના પરબતભાઈ પટેલ થરાદ બેઠક પરથી લડશે ચૂંટણી. પરબતભાઈ પટેલ આ પહેલા પણ વિધાનસભા ચૂંટણીની ટિકિટ મેળવી ચુક્યા છે. આ અંગે વધુ વાંચો અહીં.
થરાદ વિધાનસભાની સીટ પર ભાજર દ્વારા પરબતભાઈ પટેલના ટિકિટ આપવામાં આવી છે. પરબતભાઈ પટેલનો જન્મ 4 સપ્ટેમ્બર 1948ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં થયો છે. પરબતભાઈને બે પુત્ર છે. પરબતભાઈ ગુજરાત વિધાનસભા માટે અત્યાર સુધીમાં ત્રણ વખત પસંદગી પામેલા છે. થરાદ તાલુકામાં પરબતભાઈની શાખ આજે પણ એટલી જ જોવા મળે છે.

myneta.in અનુસાર પરબતભાઈ પટેલે ગુજરાત યૂનિવર્સિટી માંથી બી.એ. અને એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યોં છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને સામાજિક કાર્ય જણાવ્યુ છે. પરબતભાઈની કુલ સંપત્તિ લગભગ 2 કરોડ જેટલી છે. તેમના પર કોઈ પણ પ્રકારનો ગુનો નથી નોંધાયો.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
