ઝાયડસના ચેરમેન પંકજ પટેલની RBI ઓફિસિયલ ડિરેક્ટ્રોલ બોર્ટમાં નિમણૂંક
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઝાયડસ લાઇફસાઇન્સના લીમીટેડના સહ અધ્યક્ષ પંકજભાઇ પટેલની પાર્ટ ટાઇમ નોન ઓફિસિયલ ડિરેક્ટ્રોરલ બોર્ડીમાં નિમણૂંક કરવામાં આવી છે. અપોઇન્ટમેન્ટ કમિટિએ આ પ્રપોઝલનો સ્વીકાર કરી લીધો હતો. તેમનું આ પ
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઝાયડસ લાઇફસાઇન્સના લીમીટેડના સહ અધ્યક્ષ પંકજભાઇ પટેલની પાર્ટ ટાઇમ નોન ઓફિસિયલ ડિરેક્ટ્રોરલ બોર્ડીમાં નિમણૂંક કરવામાં આવી છે. અપોઇન્ટમેન્ટ કમિટિએ આ પ્રપોઝલનો સ્વીકાર કરી લીધો હતો. તેમનું આ પદ ચાર વર્ષ માટે માન્ય રહેશે જ્યાં સુધી નવી નિમણૂંક ના થઇ જાય તાં સુધી.

પંકજ પટેલ હાલ IIM ઉદેપુરના બોર્ડ ઓફ ગર્વનર્સ એન્ડ સોસાયટીમાં ચેરમેન છે. અને IIMA અમદાવાદની બોર્ડ ઓફ ગર્વનર્સના સભ્ય છે. આ ઉપરાંત તે અન્ય સંસ્થાઓ જેવી કે, 'ઇન્વેસ્ટ ઇન્ડીયા', મીશન સ્ટીરીંગ ગ્રુપ અને ડ્રગ્સ ટેન્કનીકલ એડવાઇઝરી બોર્ડ કે જે આરોગ્ય મંત્રાલય અંતર્ગત આવે છે તેની સાથે પણ સકળાયેલા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
