પાકિસ્તાની નાગરિક ઘુસણખોરી કરતા ઝડપાયો, BSF એ કરી કાર્યવાહી
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ભારતમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહેલા એક પાકિસ્તાની નાગરિકને ઝડપી લીધો છે.
BSF અધિકારીઓએ બુધવારના રોજ આ અંગે માહિતી આપી હતી. બીએસએફના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિની ઓળખ દયારામ તરીકે થઈ છે. તે પાકિસ્તાનના નગરપારકરનો રહેવાસી છે.

BSF ગુજરાત ફ્રન્ટિયરે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, જવાનોએ મંગળવારના રોજ એક પાકિસ્તાની નાગરિકને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોયો હતો. તે સરહદની વાડ ઓળંગીને ભારતમાં પ્રવેશી રહ્યો હતો, પરંતુ બોર્ડર પર તૈનાત જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
બનાસકાંઠા જિલ્લાની સરહદી ચોકી (BOP) નાડેશ્વરી નજીકના ગેટ પર ચઢીને આરોપીને પકડવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના BOP નડેશ્વરી પાસેના ગેટ પરથી પાકિસ્તાની નાગરિક નીચે ઉતર્યો કે, તરત જ તેને બીએસએફના જવાનોએ ઝડપી લીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
