કચ્છમાં મળી પાકિસ્તાની બોટ, BSFની ટુકડીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
કચ્છમાં મળી પાકિસ્તાની બોટ, BSFની ટુકડીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
ભુજઃ ગુજરાતના કચ્છમાં અતિસંવેદનશીલ માનવામાં આવતા હરામી નાલામાં લાવારિસ પાકિસ્તાન બોટ મળવાથી હડકંપ મચી ગયો છે. ઘુસણખોરીના હિસાબે અતિ સંવેદનશીલ માનવામાં આવતા હરામી નીલા પર સીમા સુરક્ષાબળોને એક પાકિસ્તાની હોડી લાવારિસ હાલતમાં મળી છે. ખાલી હડી જપ્ત થયા બાદથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે.

BSF તરફથી શનિવારે જાણકારી આપવામાં આવી છે કે તેમને શુક્રવારે બપોરે દોઢ વાગ્યે પાકિસ્તાની બોટ મળી હોવાના અહેવાલ મળ્યા. આ બોલ માછલી પકડવાની બોટ છે, જેમાં તેમણે કંઈપણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ નથી મળી. પાકિસ્તાની બોટ મળ્યા બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે.
જણાવી દઈએ કે કચ્છના હરામી નાલા ઘુસણખોરીના હિસાબે સંવેદનશીલ છે. આ વિસ્તાર કીચળ અને છિછરાપાણીથી ભરેલો છે. પાકિસ્તાનથી ગુજરાત સીમામાં ઘુસણખોરી માટે આ હરામી નાલા અતિસંવેદનશીલ માનવામાં આવે છે, પરંતુ બીએસએફે એક વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે. આ વિસ્તારને સામાન્ય લોકો માટે પૂર્ણ રૂપે ખતરનાક સિરક્રિક છે. પાછલા કેટલાક વર્ષોમાં પાકિસ્તાની માછીમારો દ્વારા જળ સીમાના ઉલ્લંઘનનો સાક્ષી રહ્યો છે. ઓક્ટોબરમાં બીએસએફે આ વિસ્તારમાં માછલી પકડવામાં ઉપયોગ થનાર સિંગલ એન્જીનવાળી પાકસ્તાની હોડી જપ્ત કરી હતી.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
