RSSના નેતાઓ સાથે રાજકીય મુદ્દે ચર્ચા નથી થઇ : મોદી

આજે સવારે નાગપુરમાં આરએસએસના કાર્યાલય ખાતે નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. આ મુલાકાતમાં તેઓ સરસંઘચાલક મોહન ભાગવત, ભૈયાજી અને સુરેશ સોની જેવા અગ્રણી આગેવાનોને મળ્યા હતા. સંઘના આગેવાનો સાથે તેમણે લગભગ સાડા ત્રણ કલાક ચર્ચા કરી હતી.
આ મુલાકાત અંગે માનવામાં આવતું હતું કે નરેન્દ્ર મોદી આ બેઠકમાં ચૂંટણી મુદ્દે વિસ્તારથી ચર્ચા કરશે. આ ઉપરાંત ગયા સપ્તાહે સુરતમાં ભાજપના અગ્રણી નેતા સંજય જોશીએ લીધેલી મુલાતાક અને તેના કારણે શરૂ થયેલી ચર્ચાઓ સામે પોતાની નારાજગી પણ વ્યક્ત કરશે.
આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે "હું સંઘનો કાર્યકર રહ્યો છું. આથી ઘણા સમયથી આગેવાનોને મળ્યો ન હતો. આ મુલાકાત આનંદદાયક રહી. અમે મનની ઘણી બધી વાતો કરી છે. પણ કોઇ રાજકીય મુદ્દે ચર્ચા કરી નથી."
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
