નવસારી ભાજપમાં ભડકો, 8 હોદ્દેદારોના એકસાથે રાજીનામા
નવસારી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે.
જલાલપોર બાદ હવે નવસારી તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કુલ 8 જેટલા મુખ્ય હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે.

રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, નારાજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે 'કમલમ' કાર્યાલય પહોંચ્યા હતા અને પોતાના હોદ્દા ત્યાગ્યા હતા.
છેલ્લા માત્ર એક સપ્તાહમાં જલાલપોર અને નવસારી તાલુકામાંથી કુલ 50 જેટલા હોદ્દેદારોએ રાજીનામા આપતા ભાજપ સંગઠનમાં સોંપો પડી ગયો છે.
હવે એવી ચર્ચાઓ પણ જોર પકડી રહી છે કે, તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આગામી સમયમાં કેસરીયો સાથ છોડી શકે છે.
સતત પડી રહેલા રાજીનામાના દોરને કારણે નવસારી જિલ્લા ભાજપમાં હડકંપ મચ્યો છે અને સંગઠન સ્તરે મોટી તિરાડ દેખાઈ રહી છે.
More From
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
