નરેન્દ્ર મોદીએ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી

પ્રિય મિત્રો,
આ સમય છે વિતેલા વર્ષને વિદાય આપીને નવા વર્ષનાં સ્વાગતનો. આજે જ્યારે વર્ષ 2012 વિદાય લઈ રહ્યુ છે અને દુનિયા વર્ષ 2013 ને આવકારી રહી છે ત્યારે હું આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવુ છું.
ઈશ્વરની કૃપા આપની ઉપર વરસતી રહે, આપના જીવનમાં શાંતિ, સમૃધ્ધિ, સ્વાસ્થ્ય અને ખુશીઓ આવે અને આપનાં પ્રત્યેક કાર્યોમાં આપને સફળતા મળે એવી અભ્યર્થના. દેશમાં શાંતિ અને સોહાર્દનું વાતાવરણ મજબુત બને એવી પ્રાર્થના!
ચાલો, આવનાર વર્ષમાં આપણો દેશ પ્રગતિની નવી ઉંચાઈઓ સિધ્ધ કરે અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના અનુસાર ભારત જગતગુરુ બનવાની દિશામાં આગળ વધે એવી પ્રાર્થના કરીએ.
ફરી એકવાર, વર્ષ 2013 આપના જીવનમાં આનંદનો ખજાનો લઈ આવે તેવી શુભેચ્છા પાઠવુ છું.
જય જય ગરવી ગુજરાત!
આપનો,
નરેન્દ્ર મોદી
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
