આજે નરેન્દ્ર મોદી પટનામાં સ્વ. મિશ્રને શ્રધ્ધાંજલિ પાઠવશે

મુખ્યમંત્રીએ શોકાંજલિ સંદેશમાં 89 વર્ષીય સ્વ. કૈલાશપતિ મિશ્રને કુશળ સંગઠક અને સંનિષ્ઠ કર્તવ્ય પરાયણતાને વરેલા અગ્રણી ગણાવતાં જણાવ્યું છે કે ગુજરાતના રાજ્યપાલ તરીકે રાજ્યની વર્તમાન વિકાસયાત્રાનો નકશો કંડારવામાં તેમણે આપેલું માર્ગદર્શન સદાય અવિસ્મરણીય રહેશે.
મુખ્યમંત્રી રવિવારે બિહાર જઇને પટનામાં ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ. કૈલાસપતિ મિશ્રના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરશે તથા સદ્દગતના પરિવારજનોને મળીને દિલસોજી પાઠવશે.
સદગતની અંતિમ યાત્રામાં ભાજપના નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી સહિતના તમામ અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર રહેશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
