કૃષિ સંમેલનમાં છવાયા મોદી, મન મૂકીને વરસ્યા 'બાદલ'!
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર : મંગળવારે સંપન્ન થયેલા વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક કૃષિ સમ્મેલન પર એ વ્યક્તિ છવાયેલો રહ્યો જેને દેશ હવે પછીના પ્રધાનમંત્રી તરીકે જુએ છે. એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી. દેશના ખૂણે ખૂણેથી હજારો ખેડૂતો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આ બે દિવસીય કૃષિ સમ્મેલનમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. આખા કૃષિ મેળાના હિરો રહેલા મોદીને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી આવેલા મંત્રીઓએ રાષ્ટ્રીય સ્તર પર મોટી ભૂમિકા અદા કરવા અનુરોધ કર્યો.
સોમવારે સમ્મેલન શરૂ થતા જ જે પહેલા વક્તાએ મોદીના રાગ પર તાળીઓનો ગડગડાટ કરાવ્યો તે હતા મધ્યપ્રદેશના કૃષિમંત્રી રામકૃષ્ણ કુસમારિયા.
તેમણે મોદીને 'ભારતનું ભવિષ્ય' ગણાવ્યા. મહાત્મા મંદિર સમ્મેલન પરિસરના સભાગારમાં 5000 લોકોની ઉપસ્થિતિની વચ્ચે તાળીઓ અને સૂત્રોચ્ચારનો અવાજ એટલો બુલંદ હતો કે કુસમારિયાએ પણ થોડીવાર ચુપ્પી સાધવી પડી.
ત્યારબાદ વક્તા તરીકે આવ્યા પ્રકાશ સિંહ બાદલ. તેમણે મોદીને 'દેશના મહાન નેતા'ની ઉપમા આપીને પોતાનું સંબોધન શરૂ કર્યું. પોતાના ભાષણ દરમિયાન બાદલ દરેક પળ મોદીને સમર્પિત કરતા રહ્યા.
તેમણે 'ભગવાન આપને વધુ શક્તિ આપે', 'મારા દિલમાં મોદી માટે ઊંડો પ્રેમ છે' અને 'આપ ખૂદને ગુજરાતમાં જ કેમ કેદ કરીને રાખ્યા છે?' આ રીતે બાદલે આડકતરી રીતે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવાની હિમાયત કરી. તેમના આ વાક્યો પર જોરદાર તાળીઓ પડી. આ પ્રસંગે એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી. જેમાં મોદીની ગુજરાતની બે પ્રમુખ હસ્તીઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ સાથે તુલના કરવામાં આવી.
સોમવારે મુખ્ય સત્ર બાદ મોદી મંચ પરથી નીચે ઉતરીને ખેડૂતોની વચ્ચે બેઠા અને તેમની ખેતીવાડી અંગે વાતચીત કરી. બાદમાં તેમણે જણાવ્યું કે તેમણે ઘણું બધું શીખ્યા છે. અને મોદી આ પ્રસંગે રાજનૈતિક ચર્ચાથી બચતા રહ્યા.
માત્ર સમાપન દરમિયાન મંગળવારે તેમણે દેશના 245 ખેડૂતને સમ્માનિત કરવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવવા માટે ટિકાકારોને આડા હાથે લીધા. પસંદગી કરવામાં આવેલા ખેડૂતોને 51,000 રૂપિયા રોકડા, એક શૉલ, સ્મૃતિ ફલક અને શાનદાર કામગીરી માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. પોતાના અંદાજમાં મોદીએ સવાલ કર્યો કે 'શા માટે લોકો મારી ટીકા કરી રહ્યા છે? શું બીજા રાજ્યોના ખેડૂતો આ મહાન દેશનો ભાગ નથી? હું દેશના તમામ ખેડૂતોને એકજૂટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. શું એ ખોટું છે?'
કેટલાંક પ્રતિનિધિયોએ સ્વીકાર કર્યો કે તેઓ ભારતીય જનતા પાર્ટી સમર્થક ખેડૂત સંગઠન સાથે જોડાયેલા છે અને આ સંગઠન કરવાનું સૌથી ઉત્તમ સ્થળ છે. કારણ કે આગામી લોકસભા ચૂંટણી નજીક છે. આયોજકોના અનુસાર આ આયોજનમાં લગભગ 4000 ખેડૂતોએ ભાગ લીધો. જેમાંથી મોટાભાગના ખેડૂતો રેલયાત્રા કરીને આવ્યા હતા. ત્રણ-ચાર રાત ગાંધીનગરમાં રોકાવા છતાં તેમનો કોઇ ખર્ચ થયો નહીં. ખેડૂતોને મોટા મંદિરો અને ધર્મશાળાઓમાં રાખવામાં આવ્યા હતા. ખાવા-પીવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.

વાઇબ્રંટ ગુજરાત વૈશ્વિક કૃષિ સમ્મેલન 2013
કૃષિ સમ્મેલનમાં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પણ હાજર રહ્યા હતા. તેમજ પંજાબના ખેડૂતો જેઓ કચ્છમાં આવીને વસ્યા હતા તેઓ પણ આવ્યા અને બંને મુખ્યમંત્રીઓ સાથે તેમણે પોતાના અનુભવોની વહેંચણી કરી હતી.

વાઇબ્રંટ ગુજરાત વૈશ્વિક કૃષિ સમ્મેલન 2013નો પ્રથમ દિવસ
વાઇબ્રંટ ગુજરાત વૈશ્વિક કૃષિ સમ્મેલન 2013ના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાન પંચાયતમાં હાજરી આપી દેશના પ્રોગ્રેસિવ ખેડૂતોનું સન્માન કર્યું હતું.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications