તસવીરો: આવો એક લટાર મારીએ ગ્લોબલ ટ્રેડ શોમાં
ગાંધીનગર, 8 જાન્યુઆરી : ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે ભારતના સૌથી મોટા ટ્રેડ શો 'ગ્લોબલ ટ્રેડ શો'નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ એક્ઝિબિટર્સ કેટલોગનું વિમોચન પણ કર્યું હતું. આ કેટલોગના 348 પાનામાં ભાગ લેનારા તમામ એક્ઝિબિટર્સ, તેમની પ્રોડક્ટ્સ અંગેના રાઇટ-અપનો સમાવેશ થાય છે. 6 દિવસ સુધી ચાલનારો આ ટ્રેડ શો 1 લાખ ચો.મી.થી વધુ વિસ્તારમાં પથરાયેલો છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં 16થી વધુ દેશોની 1,000 થી વધુ કંપનીઓ અને કેટલીક સરકારો સામેલ છે.
વર્ષ 2011ના ગ્લોબલ ટ્રેડ શોની તુલનામાં બમણો એટલે કે 15 લાખ જેટલા લોકો આ મુલાકાત લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 13 ડોમ્સ, 14 એક્સક્લુઝિવ પેવેલિયન્સ, 1,000 થી વધુ સ્ટોલ્સ અને 25,000 થી વધુ પ્રોડક્ટ દર્શાવતો આ ગ્લોબલ ટ્રેડ શો દેશનો આ પ્રકારનો પ્રથમ શો બની રહેશે.
વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે 105થી વધુ દેશોમાંથી વધુને વધુ ડેલિગેટસ દ્રારા રજીસ્ટ્રેશન થઇ રહ્યું હોવાથી ગુજરાતમાં ઘણા બધા દેશોના આ વખતે ડીપ્લોમેટસ, ઉદ્યોગપતિ, શિક્ષણવિદો અને વિચારકો ભાગ લઇ ઇનોવેશન, યુવા અને કૌશલ્ય વિકાસ, નોલેજ શેરીંગ અને નેટવર્કિંગ જેવા વિષયો પર ચર્ચા-વિચારણા કરીને એક નવું સિમાચિહ્ન સ્થાપશે.
આ વર્ષની સમીટમાં 105 દેશોના 1800થી વધુ ડેલિગેટસ હાજરી આપશે. અગાઉની વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં 101 દેશોના 1400 જેટલા ડેલિગેટસોએ ભાગ લીધો હતો. ભારતના વિવિધ 22 રાજ્યોમાંથી અંદાજે 50 હજાર જેટલા ડેલિગેટસ સમીટમાં હાજરી આપશે. કેનેડા, જાપાન, અમેરિકા, બ્રિટન, યુએઇના સિનિયર બિઝનેસ લીડર્સ અને ડીપ્લોમેટસનો સમાવેશ કરવામાં આવતાં મોટાં ડેલીગેશન્સ વાયબ્રન્ટ ગુજરાતમાં અલગ તરી આવશે.
મોટી સંખ્યામાં પ્રતિનિધિત્વ ધરાવતા કેટલાક દેશોમાં સ્વિડન, ફીનલેન્ડ, ઇટાલી, સીંગાપુર, ચીન, તાઇવાન, બેલ્જીયમ, ડેનમાર્ક, નેધરલેન્ડ, ઇઝરાયેલ, પોલેન્ડ, રશિયા, મોરોક્કો, નાઇઝેરિયા, અલ્જીરીયા, સોમાલિયા, થાઇલેન્ડ અને યુનાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.- તમામ તસવીરો gujarati.oneindia.com

ગ્લોબલ ટ્રેડ શોની તસવીરી ઝલક
ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે ભારતના સૌથી મોટા ટ્રેડ શો 'ગ્લોબલ ટ્રેડ શો'નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

6 દિવસ સુધી ચાલનારો આ ટ્રેડ શો 1 લાખ ચો.મી.થી વધુ વિસ્તારમાં પથરાયેલો છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં 16થી વધુ દેશોની 1,000 થી વધુ કંપનીઓ અને કેટલીક સરકારો સામેલ છે.

ગ્લોબલ ટ્રેડ શોની તસવીરી ઝલક
ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે ભારતના સૌથી મોટા ટ્રેડ શો 'ગ્લોબલ ટ્રેડ શો'નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ એક્ઝિબિટર્સ કેટલોગનું વિમોચન પણ કર્યું હતું. આ કેટલોગના 348 પાનામાં ભાગ લેનારા તમામ એક્ઝિબિટર્સ, તેમની પ્રોડક્ટ્સ અંગેના રાઇટ-અપનો સમાવેશ થાય છે.

ગ્લોબલ ટ્રેડ શોની તસવીરી ઝલક
ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે ભારતના સૌથી મોટા ટ્રેડ શો 'ગ્લોબલ ટ્રેડ શો'નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ એક્ઝિબિટર્સ કેટલોગનું વિમોચન પણ કર્યું હતું. આ કેટલોગના 348 પાનામાં ભાગ લેનારા તમામ એક્ઝિબિટર્સ, તેમની પ્રોડક્ટ્સ અંગેના રાઇટ-અપનો સમાવેશ થાય છે.

ગ્લોબલ ટ્રેડ શોની તસવીરી ઝલક
ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે ભારતના સૌથી મોટા ટ્રેડ શો 'ગ્લોબલ ટ્રેડ શો'નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ એક્ઝિબિટર્સ કેટલોગનું વિમોચન પણ કર્યું હતું. આ કેટલોગના 348 પાનામાં ભાગ લેનારા તમામ એક્ઝિબિટર્સ, તેમની પ્રોડક્ટ્સ અંગેના રાઇટ-અપનો સમાવેશ થાય છે.

ગ્લોબલ ટ્રેડ શોની તસવીરી ઝલક
આ વર્ષની સમીટમાં 105 દેશોના 1800થી વધુ ડેલિગેટસ હાજરી આપશે. અગાઉની વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં 101 દેશોના 1400 જેટલા ડેલિગેટસોએ ભાગ લીધો હતો. ભારતના વિવિધ 22 રાજ્યોમાંથી અંદાજે 50 હજાર જેટલા ડેલિગેટસ સમીટમાં હાજરી આપશે. કેનેડા, જાપાન, અમેરિકા, બ્રિટન, યુએઇના સિનિયર બિઝનેસ લીડર્સ અને ડીપ્લોમેટસનો સમાવેશ કરવામાં આવતાં મોટાં ડેલીગેશન્સ વાયબ્રન્ટ ગુજરાતમાં અલગ તરી આવશે.

ગ્લોબલ ટ્રેડ શોની તસવીરી ઝલક
મોટી સંખ્યામાં પ્રતિનિધિત્વ ધરાવતા કેટલાક દેશોમાં સ્વિડન, ફીનલેન્ડ, ઇટાલી, સીંગાપુર, ચીન, તાઇવાન, બેલ્જીયમ, ડેનમાર્ક, નેધરલેન્ડ, ઇઝરાયેલ, પોલેન્ડ, રશિયા, મોરોક્કો, નાઇઝેરિયા, અલ્જીરીયા, સોમાલિયા, થાઇલેન્ડ અને યુનાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વર્ષની સમીટમાં 105 દેશોના 1800થી વધુ ડેલિગેટસ હાજરી આપશે. અગાઉની વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં 101 દેશોના 1400 જેટલા ડેલિગેટસોએ ભાગ લીધો હતો. ભારતના વિવિધ 22 રાજ્યોમાંથી અંદાજે 50 હજાર જેટલા ડેલિગેટસ સમીટમાં હાજરી આપશે.

ગ્લોબલ ટ્રેડ શોની તસવીરી ઝલક
ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે ભારતના સૌથી મોટા ટ્રેડ શો 'ગ્લોબલ ટ્રેડ શો'નું ઉદઘાટન બાદ સ્ટોલ્સની મુલાકાત લેતાં નરેન્દ્ર મોદી નજરે ચઢે છે.

ગ્લોબલ ટ્રેડ શોની તસવીરી ઝલક
કુટિર ઉદ્યોગના સ્ટોલ્સમાં કચ્છી ભરતકામ કરી રહેલી મહિલા પોતાની કળાનું પ્રદર્શન કરી રહી છે.

ગ્લોબલ ટ્રેડ શોની તસવીરી ઝલક
કુટિર ઉદ્યોગના સ્ટોલ્સમાં કચ્છી ભરતકામ કરી રહેલી મહિલા પોતાની કળાનું પ્રદર્શન કરી રહી છે.

ગ્લોબલ ટ્રેડ શોની તસવીરી ઝલક
'ગ્લોબલ ટ્રેડ શો' માં મહેમાનો સ્વાગત કરવા માટે વિદેશી યુવતિઓ ભારતીય પોશાકમાં 'વેલકમ ટુ ગુજરાત' કહી આવકારી રહી છે.

ગ્લોબલ ટ્રેડ શોની તસવીરી ઝલક
'ગ્લોબલ ટ્રેડ શો' માં મહેમાનો સ્વાગત કરવા માટે વિદેશી યુવતિઓ ભારતીય પોશાકમાં 'વેલકમ ટુ ગુજરાત' કહી આવકારી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications