નારાયણ સાંઇનું હેલિકોપ્ટર અમદાવાદમાં ક્રેશ, તમામનો બચાવ

અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઇ અને તેમના સાધકો અને સાધ્વીઓ પોતાના આ પ્રાઇવેટ ચોપરમાં બેસીને ગોધરાથી આસારામ બાપુના આશ્રમ તરફ જઇ રહ્યું હતું. તેમનું ચોપર આશ્રમ પહોંચવા જ આવ્યા હતા પરંતુ અચાનક તેમના ચોપરમાં યાંત્રિક ખામી સર્જાવાના કારણે પાયલટે તેને ગોમતીપુરમાં આવેલા એક કબ્રસ્તાનમાં ક્રેશ કરાવ્યું.
જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થવા નથી પામી. આશ્રમના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ગોમતીપુર ફાયર બ્રિગેડના જવાનો અને ગોમતીપુર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ઘટના અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 29 ઓગસ્ટ 2012ના રોજ આશારામ બાપુનું હેલિકોપ્ટર પણ ક્રેશ થયું હતું અને તેમાં પણ તેમનો આબાદ બચાવ થયો હતો અને આજે 14 ઓગસ્ટ 2013માં તેમના પુત્ર સાથે આ ઘટના બની છતાં બંનેનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. આવી દુર્ઘટના પહેલીવાર બની હશે કે અમદાવાદના ગીચ વસ્તી ધરાવતા ગોમતીપુર વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
