ગુજરાતમાં 8 જુલાઇ બાદ ફરી ચોમાસું સક્રીય થવાની સંભાવના, 88 ટકા વરસાદ બાકી
ગુજરાતમાં 8 જુલાઈ બાદ ચોમાસુ ફરી સક્રિય થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હદજુ 88 ટકા વરસાદ થવાનો બાકી છે. 1 જુનથી શરૂ થયેલ ચોમાસુ 12 જુન સુધી દેશના 80 ટક
ગુજરાતમાં 8 જુલાઈ બાદ ચોમાસુ ફરી સક્રિય થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હદજુ 88 ટકા વરસાદ થવાનો બાકી છે. 1 જુનથી શરૂ થયેલ ચોમાસુ 12 જુન સુધી દેશના 80 ટકા ભાગોમાં પહોંચી જશે, 18 જુન સુધી જમ્મુ કાશ્મીર, લદાખ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ અને કેરળને છોડીને આખા દેશમાં મુશળધાર વરસાદ થયો.
Recommended Video

ગુજરાતમાં ચોમાસુ : 8 જુલાઈ બાદ ચોમાસુ ફરી સક્રિય થાય તેવું અનુમાન, 88 ટકા વરસાદ થવાનો બાકી

દેશમાં 18 દિવસમાં સામાન્યથી 41 ટકા વધારે વરસાદ થયો. એવું લાગવા માંડ્યું કે આ વર્ષો ચોમાસુ તબાહી મચાવશે. પરંતુ પછીના 12 દિવસમાં સ્થિતિ બદલાઇ હતી. ઉલ્લેખનિય છેકે જુનમાં 188.5 સેમી વરસાદ થયો જે દરવર્ષ કરતા 13 ટકા વધારે છે.
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
