'મોદી PM બનશે ગુજરાતની જેમ દેશનો વિકાસ થશે: નરહરિ અમીન

નરહરિ અમીને કહ્યું હતું કે દિલ્હીથી સિનિયર નેતાઓએ ચુંટણી દરમિયાન ગુજરાતમાં આવીને બે-ચાર મીટીંગો કરી છે પરંતુ નરેન્દ્ર મોદીએ એકલા હાથે ગુજરાતમાં લોકોની સાથે 125 મીટીંગ કરી છે. લોકો જાણે છે કે તેમનો નેતા કોણ છે.
જ્યારે નરહરિ અમીનને વડાપ્રધાન પદની ઉમેદવારી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય નેતા છે. તે દિલ્હીથી જ ગુજરાત આવ્યાં છે. તેમના રાજકીય જીવનની શરૂઆત દિલ્હીથી થઇ હતી. નરહરિ અમીને કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી 117થી વધુ સીટ મેળવવામાં સફળતા મેળવે છે તો ભારતમાં તેમની છબિ બની જશે.
નરહરિ અમીને કહ્યું હતું જે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તો જેવી રીતે ગુજરાતનો વિકાસ થયો છે તેવી રીતે આખા દેશનો વિકાસ થશે.
અત્રે ઉલ્લેખનીય છે મણિનગર મત વિસ્તારમાં નરેન્દ્ર મોદીનો વિજય થયો છે. દેશભરના ભાજપ કાર્યાલયોમાં ભાજપના વિજયનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના ભાજપ પરથી કિરિટ સોમૈયાએ જણાવ્યું હતું ભાજપનો ભવ્ય જશે અને નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન પદના દાવેદાર બને એવી આશા વ્યક્ત કરીએ છીએ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
