પીએમ મોદી અે બેજામિન નેતન્યાહૂ વચ્ચે 20 મિનિટ વાત થઇ, દ્વિપક્ષીય સંધબો મજબૂત કરવા પર જોર
પ્રધાનંમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પ્રધાનંમંત્રી નેતન્યાહૂ સાથે ટેલિફોનિક વાતચિત કરી હતી બંને નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દે વાત થઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ઇજરાઇલના પ્રધાનમંત્રી બેજમિન નેતન્યહૂ સાથે ફોન રપ વાત કરી હતી. વાતચીત બાદ પીએમ મોદએ એક ટ્વીટ કરીને તેની માહિતી આપી હતી. બુધવારે પીએણ મોદી અને બેજામિન નેતન્યાાહૂ વચ્ચે અંદાજે 20 મિનિટ સુધી વાતચીત થઇ હતી. આ ચર્ચાને લઇને ઇજરાઇલ પીએણઓના એક નિવેદનમાં કહેવમાં આવ્યુ હતુ કે, બંને નેતાઓ એ ઇજારાઇલ અે ભારત વચ્ચે મહત્વના સંધબોને મજબૂત કરવાને લઇને ચર્ચા થઇ હતી. પ્રદ્યોગોકી, અ્થવ્યવસ્થા અને સુરક્ષાના ક્ષેત્રમાં દેશો વચ્ચે સહયોગ મજબુત કરવાની ઇચ્આ વ્યક્ત કરવામાં આવી હતી.

તો પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યુ કે, પ્રધાનમંત્રી બેજામિન નેતન્યાહુ સાથે વાત કરી અને ભારત-ઇઝરાયલની બહુઆયામી દોસ્તીને મજબુત કરવા માટે ચર્ચા થઇ. રક્ષા અને સુક્ષામાં ચાલી રહ્ેલા સહયોગને આગળ વધાવાની વાત થઇ હતી.
પીએમઓ અનુસાર એક નિવેનદનમાં કહેવામાં આવ્યુ હતુ કે, પીએમ નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બંને દેશોની વચ્ચે મહત્વનપૂર્ણ સંબંધોને મજબુત કરવાના ચર્ચા થઇ. પીએમણના નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે, બંને નેતાઓએ પ્રદ્યોગિકી, અર્થવ્યવસ્થા અને સુરક્ષાના ક્ષેત્રમાં દેશો વચ્ચે સહયોગને વધારે મજબુત કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી.પ્રધાનમંત્રી મોદીએ 11 જાન્યુઆરે વાતચીતમાં નેતન્યાહૂને પ્રધાનમંત્રી તરીકે શપથ લેવાને લઇને શુભકામના પાઠવી હતી. આ દરમિયાન બંને દોશો વચચે સહયોગને નિરંતર બનાવી રાખવા પર જોર આપવામાં આવ્યુ હતુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
