પ્રધાનમંત્રી મોદી દેશના 10 લાખ બુથ કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સબોધન કરશે
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી દેશ ભરના 10 લાખ ભૂથ કાર્યકર્તાને વર્ય્યુઅલી સંબોધન કરેશ. જેને લઇને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ મંત્રીઓ, સાસંદસભ્યો, ધારાસભ્યો તેમજ પ્રદેશ પદ્દાધિકારઓ ચૂટાયેલા પ્રતિનિધિઓ તેમજ બુધ પર ઉપસ્થિત રહીને સંવદ સાંબળશે. મેરા બુથ સબસે મજબુત કાર્યક્રમને સાબળવા માટે મુખ્યમ્રી અમદવાદ ખાતે ડ્રાઇવઇન સીનેમાની બાજુમાં સ્વસ્તીક હોલમાં ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ભોપાલના પ્રવાસે છે. જ્યાં અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરશે ત્યાર બાદ દેશના બુથ કાર્યકર્તાને સંબોધન કરશે. ભોપાલાં વર્ષના આંતમાં ચૂંટણી યોજવા જઇ રહી છે. સાથે પ્રધાનમત્રીનો આ મધ્યપ્રદેશનો ત્રીજો પ્રવાસ છે.
આગામા વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે. તને લઇને પણ ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ ઇલેક્શન મોડમાં આવી ગઇ છે. અને મોદી શાસનના 9 વર્ષની ઉજવણી કરી રહી છે. અને આ 9 વર્ષ દરમિયાન કરવામાં આવેલ કામને જનતાની વચ્ચે લઇ જવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
