IPL 2023: Narendra Modi સ્ટેડિયમાં પોલીસની ત્રીસ્તરીય સુરક્ષા બંદોબસ્ત
આજે નરેન્દ્ર મોગી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે 3:30 વાગ્યે આઇપીએલ 2023 ની મેચ રમાવશે મેચ પહેલા ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષઆના તમામ પ્રકારની તકેદારી લેવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને 2500 પોલીસના કિલે બંધીમાં ફેરવી દેવામાં આવ્યુ છે. મેચ દરમિયાન કોઇ અનઇચ્છીનિય બનાવ ના બને તે માટે ગુજરાત પોલીસના 2 ડીઆઇજી 9 ડીસીપી, 18 એસપી, 40 પીઆઇ સહિત ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે. મેચ દરમિયાન સ્ટેડિયમ અંદર અને બહારથી ટ્ટો રમાડતા બુકીઓ પર ખાસ નજર રાખવામાં આવશે. તેના માટે ગુજરાત એટીએસ, ક્રાઇમ બ્રાચ, તેમજ સીઆઇડી ક્રાઇમ નજર રાખેશ.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના તમામ ગેટ પર મેટલ ડિટેક્ટર સાથે પોલીસ કર્ચમારીઓ તહેનાત કરવામાં આવશે. સ્ટેડીયમની અંદર અને બહાર ત્રી સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે. મેચ જોવા આવનારા માટે 20 પાર્કિગ પ્લોટ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે ગ્રાઉન્ડમાં મોબાઇલ ફોન સિવાય બીજી કોઇ વસ્તુ લઇ જઇ શકાશે નહી. સ્ટેડિયમની અંદર કઇ વસ્તુ લઇ જવા દેવામાં નહી આવે. રવિવરની રજા હોવાથી સ્ટેડિયમની આસપાસના રોડ પણ બંધ કરી દેવામાં આવશે. જેથી વાહન ચાલકોને પાર્કિગ પ્લોટ સુધી જવામાં કોઇ અસુવિધા ના પડે. રવિવારના દિવસે મેચ હોવાથી તેમજ બપોરના સમયે મેચ હોવાથી મેટ્રો ટ્રેનમાં કોઇ ફેર ફાર કરવામાં આવ્યો નથી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
