ગુજરાત સ્થિત મારુતિ પ્લાન્ટમાં આવતા વર્ષેથી ઉત્પાદન શરૂ થશે
ગુજરાત સ્થિત મારુતિ પ્લાન્ટમાં આવતા વર્ષેથી ઉત્પાદન શરૂ થશે
તહેવાર સીઝનમાં ગ્રામીણ બજારની માંગ અને સકારત્મક બઢતને જોતાં ભારતની સૌતી જબરી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ગુજરાતના હંસલપુરમાં પોતાના પ્લાન્ટ નંબર 3નું પરિચાલન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ અંગે જાણકારી આપી છે.

સુઝુકી મોટર ગુજરાત પ્રાઈવેટ લિમિટેડે ગુજરાતના હંસલપુરમાં પોતાના પ્લાન્ટ નંબર 3નું નિર્માણ પૂરું કરી લીધું છે. એસએમજીએ હવે એપ્રિલ 2021થી કોમર્શિયલ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
જાણકારી મુજબ આ ઉત્પાદન પ્લાન્ટથી ઉત્પાદનની માત્રા વેપારની સ્થિતિ અને બજારની માંગ પર નિર્ભર કરશે. જણાવી દઈએ કે એસએમજી મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ માટે અનુબંધના આધારે કારનું નિર્માણ કરે છે.
જણાવી દઈએ કે મારુતિ સુઝુકીએ હાલમાં જ ઓક્ટોબર 2020માં થયેલ વેચાણની ઘોષણા કરી હતી. કંપની દ્વારા મળેલી જાણકારી મુજબ સપ્ટેમ્બર 2020માં કંપનીએ પેસેન્જર વ્હીકલની કુલ 1,47,912 યૂનિટ નોંધ્યાં હતાં. જ્યારે ઓક્ટોબર 2020માં કંપનીએ 34 ટકાની ઈયર-ઑન-ઈયર બઢત હાંસલ કરી છે.
ઑક્ટોબર 2020માં મારુતિ સુઝુકીએ પેસેન્જર વ્હીકલની 1,63,656 યૂનિટ વેચી છે, કંપનીએ આ મહિને 17.6 ટકાની ઈયર-ઑન-ઈયર અને 10.64 ટકાની મંથ-ઑન-મંથ બઢોતરી નોંધી છે. કંપનીની નાની હેચબેક કાર ઑલ્ટો અને એસ પ્રેસોના ગત મહિને 28462 યૂનિટ વેચવામાં આવ્યાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
