બોટાદમાં ટીકિટ નહી આપવામાં આવે તો અપક્ષ ચૂંટણી લડવાના આપ્યા સંકેત
કોગ્રેસ દ્વારા ગુજરાતવ વિધાનસભાની ચૂટણીના પ્રથમ તબક્કા માટેના 9 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પડાતાની સાથે નારાજગીનો દોર શરૂ થઇ ગયો હતો. બોટાદ કોગ્રેસના વરિષ્ઠ નેતા મનહર પટેલ દ્વારા રમેશ મેરના નામની જાહેરાત કરવામાં આવી હતી
કોગ્રેસ દ્વારા ગુજરાતવ વિધાનસભાની ચૂટણીના પ્રથમ તબક્કા માટેના 9 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પડાતાની સાથે નારાજગીનો દોર શરૂ થઇ ગયો હતો. બોટાદ કોગ્રેસના વરિષ્ઠ નેતા મનહર પટેલ દ્વારા રમેશ મેરના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇન સ્થાાનિક કોગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દ્વારકા બેઠક પર ખેડૂત નેતા પાલ આબલિયા દાવેદારી નોધાવી હતી. તેની જગ્યાએ મૂળુભાઇ કંડોરીયાને ટીકિટ આપવામાં આવી છે.

મનહર પટેલે આજે ગુજરાત પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કકરીને પોતાની વાત રજૂ કરી હતી. આ મામલે તેમણે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને રજૂઆત કરવા માટે જમાવ્યું હતુ કે, મનહર પટેલે કોગ્રેસ નહી છોડીને અપક્ષ ઉમેદવારી નોધાવાના પણ સંકેત આપ્યા હતા. તમણે કહ્યુ હતુ કે, હુ જીવીશ ત્યા સુધી કોગ્રેસમાં જરીશ. જો ટીકીટ નહી મળે તો અન્ય વિકલ્પ પર વિચાર કરીશ પરંતુ ભાજપ કે, આમ આદમી પાર્ટી નહી છોડવાની વાત કરી હતી.
Manhar Patel's displeasure came to the surface for not getting tickets in Botadઆ પહેલા મનહર પટેલે સોશિયલ મીડિયામાં લખીને પોતાના પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી વ્યકત કહી હતી. સશિયલ મીડિયામાં લખ્યુ હતુ કે, કૉગ્રેસના પક્ષના સમર્પિત આગેવાન તરીકે મે 107 બોટાદ બેઠક પરથી ઉમેદવાર બનવામાટે પક્ષ સમક્ષ માંગ કરી છે. મને પુરી ખાતરી છે કે, કોગ્રેસ પક્ષ યોગ્ય નિર્ણય લેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
