મહાશિવરાત્રીને ધ્યાનમા રાખીને અમદાવાદથી ઓખા વચ્ચે ટ્રેનની બે ટ્રીપ
મહાશિવારાત્રીને ધ્યનામાં રાખીને અમદવાદ સાબરમતીથી ઓખા વચ્ચે રોજ રેલ્વે દ્વારા બે ટ્રીપ મારવામાં આવશે.
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહાશિવરાત્રી પર્વ સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ઓખા અને અમદવાદ સાબરમતી (જેલ બાજુ) વચ્ચે વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09454/09453 ઓખા-સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (2 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09454 ઓખા - સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ 17 ફેબ્રુઆરી, 2023 (શુક્રવાર) ના રોજ રાત્રે 23:45 વાગ્યે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 08:35 વાગ્યે સાબરમતી પહોંચશે.
ટ્રેન નંબર 09453 સાબરમતી - ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ 16 ફેબ્રુઆરી, 2023 (ગુરુવાર) ના રોજ સાબરમતીથી રાત્રે 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.25 કલાકે ઓખા પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09453 અને 09454 માટે બુકિંગ 12 ફેબ્રુઆરી, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
