Lok Sabha Election : છોટુ વસાવાની મોટી જાહેરાત, નવા સંગઠન સાથે ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા છોટુ વસાવાએ મોટી જાહેરાત કરી છે.

ભરૂચમાં લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણી પહેલા માહોલ ગરમાયો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના છોટુ વસાવાએ તેમના દિકરાએ બીજેપી જોઈન કરતા નવા સંગઠનની જાહેરાત કરી છે.
છોટુ વસાવાએ તેના નવા સંગઠનનું નામ ભારત આદિવાસી સેના રાખ્યુ છે અને તેના નામે જ તેઓ લોકસભા ચૂંટણી લડી શકે છે. આ બાબતે હજુ તેમને જાહેરાત કરી નથી. ટુંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
જણાવી દઈએ કે, ભરૂચ લોકસભા સીટ પર લડાઈ રસપ્રદ બની રહી છે. એક તરફ ચૈતર વસાવાને સમર્થન મળી રહ્યું છે તો બીજી તરફ આ સીટ પરથી બીજેપીએ મનસુખ વસાવાને ફરીથી ટિકીટ આપી છે.
એક તરફ ઈન્ડિયા ગઠબંધન આ સીટ પર કબ્જો કરવા પુરી તાકાત લગાવશે તો બીજી તરફ બીજેપી આ સીટ જાળવવા માટે કોઈપણ રસ્તો લઈ શકે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
