પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભાજપના 84 ઉમેદવારોની યાદી

જાહેર કરવામાં આવેલી યાદીમાં બીજા તબક્કાની ચૂંટણી માટેની મણિનગર બેઠક પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
ઉમેદવારોના નામની યાદી આ મુજબ છે.
બેઠક
નંબર બેઠકનું નામ ભાજપે જાહેર કરેલા ઉમેદવારો
53 મણિનગર નરેન્દ્ર મોદી
39 વિરમગામ પ્રાગજીભાઈ પટેલ
40 સાણંદ કમાભાઈ રાઠોડ
58 ધોળકા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
59 ધંધૂકા લાલજીભાઈ મેર
60 દસાડા (એસસી) પૂનમભાઈ મકવાણા
61 લીંબડી કિરીટસિંહ રાણા
62 વઢવાણ વર્ષાબેન દોશી
63 ચોટીલા શામજીભાઈ ચૌહાણ
64 ધ્રાંગધ્રા જયંતીભાઈ કવાડીયા
65 મોરબી કાંતિભાઈ અમૃતિયા
66 ટંકારા મોહનભાઈ કુંડારીયા
67 વાંકાનેર જીતુભાઈ સોમાણી
68 રાજકોટ પૂર્વ કશ્યપભાઈ શુક્લ
69 રાજકોટ પશ્ચિમ વજુભાઈ વાળા
70 રાજકોટ દક્ષિણ ગોવિંદભાઈ પટેલ
71 રાજકોટ ગ્રામ્ય(એસ.સી) ભાનુબેન બાબરીયા
72 જસદણ ભરતભાઈ બોઘરા
74 જેતપુર જશુમતીબેન કોરાટ
76 કાલાવડ(એસ.સી) મેઘજીભાઈ ચાવડા
77 જામનગર ગ્રામ્ય આર સી ફળદુ
78 જામનગર ઉત્તર મૂળુભાઈ બેરા
79 જામનગર દક્ષિણ વસુબેન ત્રિવેદી
80 જામજોધપુર ચીમનભાઈ શાપરીયા
81 ખંભાળિયા પૂનમબેન માડમ
82 દ્વારકા પબુભા માણેક
83 પોરબંદર બાબુભાઈ બોખિરીયા
84 કુતિયાણા કરસનભાઈ ઓદેડરા
85 માણાવદર રતિભાઈ સુરેજા
86 જૂનાગઢ મહેન્દ્રભાઈ મશરૂ
87 વિસાવદર કનુભાઈ ભાલાળા
89 માંગરોળ રાજેશભાઈ ચૂડાસમા
90 સોમનાથ રાજશી જોટવા
91 તાલાલા ગોવિંદભાઈ પરમાર
92 કોડીનાર(એસ.સી) જે ડી સોલંકી
93 ઉના કે સી રાઠોડ
94 ધારી મનસુખભાઈ ભૂવા
95 અમરેલી દીલિપભાઈ સંઘાણી
96 લાઠી વાલજીભાઈ ખોખરીયા
97 સાવરકુંડલા વલ્લભાઈ વઘાસીયા
98 રાજુલા હિરાભાઈ સોલંકી
99 મહુવા ભાવનાબેન મકવાણા
100 તળાજા ભારતીબેન શિયાળ
102 પાલિતાણા મહેન્દ્રસિંહ સરવૈયા
103 ભાવનગર ગ્રામ્ય પુરષોત્તમ સોલંકી
104 ભાવનગર પૂર્વ વિભાવરીબેન દવે
105 ભાવનગર પશ્વિમ જીતુભાઈ વાઘાણી
106 ગઢડા (એસ.સી) આત્મારામ પરમાર
107 બોટાદ ટી ડી મણિયા
148 નાંદોદ શબ્દશરણભાઈ તડવી
149 ડેડિયાપાડા મોતીભાઈ વસાવા
150 જંબુસર છત્રસિંહ મોરી
151 વાગરા અરૂણસિંહ રાણા
152 જઘડિયા(એસ.ટી) નરેન્દ્ર વસાવા
153 ભરૂચ દુષ્યંતભાઈ પટેલ
154 અકંલેશ્વર ઈશ્વરભાઈ પટેલ
155 ઓલપાડ મૂકેશભાઈ પટેલ
156 માંગરોળ ગણપતભાઈ વસાવા
157 માંડવી હેમલતાબેન વસાવા
158 કામરેજ પ્રફૂલભાઈ પાંનસેરિયા
159 સુરત પૂર્વ રણજીતભાઈ ગિલિટવાલા
160 સુરત ઉત્તર અજયભાઈ ચોકસી
161 વરાછારોડ કુમારભાઈ કાનાણી
162 કરજણ જનકભાઈ પટેલ
163 લિંબાયત સંગીતાબેન પાટિલ
164 ઉધના નરોત્તમભાઈ પટેલ
165 માજુરા હર્ષભાઈ સંઘવી
166 કતારગામ નાનુભાઈ વાનાણી
167 સુરત પશ્ચિમ કિશોરચંદ્ર વાંકાવાલા
168 ચૌર્યાસી રાજાભાઈ પટેલ
169 બારડોલી(એસ.સી) ઈશ્વરભાઈ પરમાર
170 સુરત- મહુવા (એસ.ટી) મોહનભાઈ ધોળીયા
171 વ્યારા(એસ.ટી) પ્રતાપભાઈ ગામિત
172 નિઝર(એસ.ટી) કાંતિભાઈ ગામિત
173 ડાંગ(એસ.ટી) વિજયભાઈ પટેલ
174 જલાલપોર આર સી પટેલ
175 નવસારી પીયૂષભાઈ દેસાઈ
176 ગણદેવી(એસ.ટી) મંગુભાઈ પટેલ
177 વાંસદા(એસ.ટી) નરેશભાઈ પટેલ
178 ધરમપુર(એસ.ટી) સુમિત્રાબેન ચૌધરી
179 વલસાડ ભરતભાઈ પટેલ
180 પારડી કનુભાઈ દેસાઈ
181 કપરાડા(એસ.ટી) પ્રકાશભાઈ પટેલ
182 ઉંમરગામ(એસ.ટી) રમણભાઈ પાટકર
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
