Crime News : 5 વર્ષથી ફરાર ગુનેગારને એલસીબીએ ભાણવડથી દબોચ્યો
Crime News: ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને દેવભૂમિ દ્વારકા એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.
Crime News: પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર કે. કે. ગોહિલની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સપેક્ટર બી. એમ દેવમુરારી તથા એલસીબી સ્ટાફના એએસઆઇ મસરીભાઇ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ, લાખાભાઇ પીંડારીયા, પોલીસ.કોન્સ્ટેબલ, અરજણભાઇ આંબલીયા, મેહુલભાઇ રાઠોડ નાસતા ફરતા આરોપી અંગે જરૂરી વર્ક આઉટમાં હતા.

આ દરમયિયાન એલસીબી ટીમના એએસઆઇ મસરીભાઈ ભારવાડીયાબ તથા પોલીસ.હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ પીંડારીયા નાઓને મળેલ હકીકત આધારે ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના કામેના નીચે જણાવેલા નાસતા ફરતા આરોપીને બુધવારના રોજ ખંભાળીયા ખાતેથી એએસઆઇ મસરીભાઈ ભારવાડીયાએ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપી છે.
ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ફરાર પકડાયેલા આરોપીનું નામ શંકરસીંહ ભવરસીંહ રાઠોડ જાતે રાજપુત ઉવ 85 છે. જે ખેડૂત છે અને તે બી જે એસ કોલોની, જોધપુર રાજ્ય રાજસ્થાન છે. આ પકડાયેલ આરોપી વિરુદ્ધ દેવભૂમિ દ્વારકામાં દાખલ થયેલા પ્રોહિબીશનના ગુનાની માહિતી નીચે જણાવ્યા અનુસાર છે.
- ભાણવડ પોસ્ટે - 8
- કલ્યાણપુર પોસ્ટ - 2
- દ્વારકા પોસ્ટ - 1
- કુલ - 11 ગુના
આ કાર્યવાહી એલસીબી PI કે. કે. ગોહિલની સુચના મુજબ એલસીબી સ્ટાફના PSI બી. એમ. દેવમુરારી, તથા ASI મસરીભાઇ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ પીંડારીયા, કોન્સ્ટેબલ ગોવિંદભાઇ કરમુર, અરજણભાઇ આંબલીયા, મેહુલભાઇ રાઠોડ જોડાયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
