કચ્છના માધાપરમાં ત્રીજા નેત્ર સમાન WiFiથી સજ્જ કેમેરા લગાવાયા, ગુનેગારોની ખેર નથી
કચ્છમાં અવારનવાર લૂંટ- ચોરીની ઘટનાઓ બનતી રહે છે. આને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ અહી જુદા-જુદા સ્થળોએ ત્રીજા નેત્ર સમાન કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનાથી ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ લગાવી શકાય. હવે વહીવટી
કચ્છમાં અવારનવાર લૂંટ- ચોરીની ઘટનાઓ બનતી રહે છે. આને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ અહી જુદા-જુદા સ્થળોએ ત્રીજા નેત્ર સમાન કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનાથી ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ લગાવી શકાય. હવે વહીવટી તંત્રએ આ કેમેરાને WiFiથી સજ્જ કરી વધુ મજબુત સુરક્ષા માટે તૈયાર કરાયો છે.
Recommended Video


માધાપર નવાવાસના ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. માધાપર નવાવાસમાં દાતાઓની મદદથી ટાવર ઉભા કરી તેના પર લાઇટ સાથે વાઇફાઇ નેટવર્ક જોડાણ સાથે કેમેરા લગાવવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા ઇનુસાર નવાવાસમાં જુદી જુદી જગ્યાએ ટોટલ 12 કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમા હજુ પણ 6 કેમેરાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અન્ય જગ્યાઓએ પણ કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાની મદદથી ગુનેગારોને પકડવા સહેલા થઇ જશે. આ ઉપરાંત અસામાજિક તત્વો પર ફણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
