કચ્છ: જાસુસીના ગુનામાં પકડાયેલા જવાને 2 સીપાહીયો પર કર્યો હુમલો
પાકિસ્તાન માટે જાસુસી કરવાના મામલે પકડયયેલા ગાંધીધામના બીએસએફના નાપાક જવાને પાલારા જેલમાં બે સીપાઇઓ પર હુમલો કરી ઇજા પહોંચાડી છે. પાલારા ખાસ જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા રણજીતસંગ મહોબતસંગ પરમારે ભુજ બી ડિવિઝન પોલીસ
પાકિસ્તાન માટે જાસુસી કરવાના મામલે પકડયયેલા ગાંધીધામના બીએસએફના નાપાક જવાને પાલારા જેલમાં બે સીપાઇઓ પર હુમલો કરી ઇજા પહોંચાડી છે. પાલારા ખાસ જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા રણજીતસંગ મહોબતસંગ પરમારે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જાસુસ મોહમદ સજ્જાદ મોહમદ ઇમ્તીયાઝ વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હુમલાનો બનાવ સવારે સાત વાગ્યાના અરસામાં પાલારા જેલની અંદર આવેલા હાઈ સિક્યોરીટી ઝોનની અંદર બન્યો હતો.

પાકિસ્તાન માટે જાસુસી કરવા સબબ પકડાયેલા અને પાલરા જેલ ખાતે બેરેક નંબર 7માં રહેલા આરોપી મોહમદ સજ્જાદ પોતાના બેરેકમાંથી બહાર નીકળીને હાઈ સિક્યોરીટી ઝોનની અંદરના ગેટમાં પ્રવેશ્યો હતો. ત્યારે ફરિયાદીએ તેને અંદર જતાં અટકાવ્યો હતો. આરોપી પોતે ચા પીવા જતો હોવાનું જણાવતાં ફરિયાદીએ ચા આવશે એટલે તને જાણ કરશુ કહી પરત બેરેકમાં જવાનું કહ્યું હતું.
આરોપી ઉસ્કેરાઇ જઇને ફરિયાદી સાથે ગાળાગાળી કરી, યુનિફોર્મનો કોલર પકડીને નીચે પાડી દીધો હતો. ફરિયાદીએ રાડા રાડ કરતાં આસપાસ રહેલા જેલ સહાયકો દોડી આવ્યા હતા. આરોપી સજ્જાદે ફરિયાદીને ધકબુશટનો માર માર્યો હતો તેમજ મુકેશદાન ગઢવી જેલ સહાયકને મોઢા પર આંખ પાસે મુક્કો મારી ઇજા પહોંચાડી હતી. નામના અન્ય એક જેલ સહાયકને પણ મોઢા પર મુક્કો મારી આંખ ૫૨ ઈજા પહોંચાડી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
