કયા રાજ્યમાં થાય છે સૌથી વધુ માર્ગ અકસ્માત? જાણો ગુજરાતના આંકડા
Road Accidents in Gujarat: સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, અને ગુજરાત રાજ્યમાં પણ 2020 થી 2022 દરમિયાન આ અકસ્માતોમાં વધારો જોવા મળ્યો છે.
વર્ષ 2020 માં 13,398, 2021માં 15,186 અને 2022માં 15,751 માર્ગ અકસ્માતો સાથે, ગુજરાત માર્ગ અકસ્માતોની કુલ સંખ્યાના સંદર્ભમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 10મા ક્રમે છે.
સંસદના ચાલુ સત્ર દરમિયાન રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી હતી.

સમગ્ર દેશના માર્ગ અકસ્માતોના ડેટા સાથે, ગડકરીએ માર્ગ અકસ્માતોને ઘટાડવા અને માર્ગ સલામતી સુધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા ઉપચારાત્મક પગલાંની પણ રૂપરેખા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ આંકડામાં વર્ષ 2020 થી 2022 માટે દમણ અને દીવના ડેટાનો સમાવેશ થાય છે. વર્ષ 2020 માટે લદ્દાખના ડેટાનો સમાવેશ કરે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, તે રાજ્યોના પોલીસ વિભાગો પાસેથી મેળવેલા ડેટાના આધારે દર વર્ષે ભારતમાં માર્ગ અકસ્માતો પ્રકાશિત કરે છે/ અહેવાલ મુજબ, કેલેન્ડર વર્ષ 2020 થી 2022 સુધી દેશમાં માર્ગ અકસ્માતોની કુલ સંખ્યા કોષ્ટકમાં નીચે દર્શાવેલ છે.
વર્ષ માર્ગ અકસ્માતોની કુલ સંખ્યા
2020 3,72,181
2021 4,12,432
2022 4,61,312
કેલેન્ડર વર્ષ 2020 થી 2022 સુધીમાં દેશમાં થયેલા કુલ માર્ગ અકસ્માતોની રાજ્યવાર વિગતો

-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
