કુતિયાણા બેઠકના NCP ધારાશભ્યએ તમામ હોદ્દા પરથી આપ્યા રાજીનામા
કાંધલ જાડેજાએ NCP ના તમામ પ્રકારના હોદ્દા પરથી રાજીનામું આપી દીધા છે. એસસીપી દ્વારાર કાંધલ જાડેજાની ટિકિટ કાપવામાં આવતા તેણે રાજીનામુ ધરી દિધુ છે. કાંધલ જાડેજા NCP માથી કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય ભન્યા હતા.
કાંધલ જાડેજાએ NCP ના તમામ પ્રકારના હોદ્દા પરથી રાજીનામું આપી દીધા છે. એસસીપી દ્વારાર કાંધલ જાડેજાની ટિકિટ કાપવામાં આવતા તેણે રાજીનામુ ધરી દિધુ છે. કાંધલ જાડેજા NCP માથી કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય ભન્યા હતા. કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજા મજબુત દાવેદાર હતો તેમ છતા એનસીપી દ્વારા તેને ટિકિટ નથી આપવામાં આવી.

કાંધલ જાડેજાનો જુકાવ ભાજપ તરફ રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણી અને રાષ્ટ્રપતિની ચૂટણીમાં તે ક્રોસ વોટિંગ કરે છે. તેને લઇને રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી દ્વારા આ વખતે તેને ટિકિટ નહી આપવાનો નિર્ણય કર્યો છે બીજી તપફ NCP અને કોગ્રેસ વચ્ચે 3 બેઠખો પર ગઠબંઘન કરવામા આવ્યુ છે. કાંધલ જાડેજા રાજ્યસભા અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરતો હોવાથી પાર્ટીના મેન્ડેટનો અનાદર કરતા કાંધલને આ વખતે ટિકિટથી વંચિત રાખવામા આવ્યો છે.
બીજી તરફ કુતિયાણા વિધાનસભા બેઠક કાંધલ જાડેજાનો ગઢ માનાવામા આવે છે. આ બેઠક પરથી પહેલા સંતોકબેન જાડેજા જીતતા હતા. ત્યાર બાદ તેમનો દિકરો કાંધલ આ બેઠક પર ચૂટણી લડતો હતો
ભાજપ દ્વારા આ પઠક પર મહિલા ઉમેદવારનો ઢેલીબેન આડેજરાને ટિકિટ આપવામાં આવી છે તો કોગ્રેસ દ્વારા નાથાભાઇ આડેદરાને ટિકિટ આપવમાં આવી છે. આમ આદમી પાર્ટીએ ભીમાભાઇ મકવાણાને ટિકિટ આપવામા આવી છે આમ આ બેઠક પર કાંધલ જાડેજા પાસે BTP અને અપક્ષ ઉમેદવારી કરવાની તક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
