ED કોર્ટમાં આજે જિગ્નેશ ભજીયાવાળાને કરવામાં આવશે રજૂ
જિજ્ઞેશ ભજિયાવાળાને આજે ઇડી કોર્ટમાં રજૂ કરાશે. જાણો કેમ અહીં.
નોટબંધી દરમિયાન જેની પાસેથી કરોડો રૂપિયાનું કાળુ નાણું મળી આપ્યું હતું તેવા સૂરતના ફાઇનાન્સર કિશોર ભજીયાવાળાના પુત્ર જિગ્નેશ ભજીયાવાળાને આજે કોર્ટમાં રજૂ કરાશે. જિગ્નેશ ભજીયાવાળાને આજે અમદાવાદની મિર્ઝાપુરમાં આવેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે ભજીયાવાળાને ચાર દિવસના રિમાન્ડમાં મોકલવામાં આવ્યો હતો. ઇડીના અધિકારીઓનું કહેવું હતું કે ભજીયાવાળો પૂછપરછ વખતે યોગ્ય સહયોગ નથી આપી રહ્યો.

એટલું જ નહીં પૂછપરછ દરમિયાન પર જિગ્નેશ છાતીમાં દુખાવો હોવાની અને અન્ય શારીરિક તકલીફો હોવાનું કહેવાથી તેને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. તેમ છતાં તેને માનસિક રોગની સારવારના વિભાગમાં પણ મોકલવામાં આવ્યો હતો. અને તેની આ અંગે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અહીં પણ જિગ્નેશે રડવાનું નાટક કર્યું હતું. નોંધનીય છે કે આજે તેના રિમાન્ડ પૂર્ણ થતા હોવાથી આજે તેની ઇડીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
