સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોની શરૂઆત? જવાહર ચાવડા ફરી એક્ટિવ
સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલનાં સંકેતો જોવા મળી રહ્યા છે. પુર્વ ધારાસભ્ય અને અને ભાજપના ભાજપના નેતા જવાહર ચાવડા ફરીથી એક્ટિવ થતાં રાજકીય ચર્ચાઓમાં ગરમાવો આવ્યો છે. ગોપાલ ઈટાલિયાની વિજય બાદ ચાવડાની રાજકીય ચાલે અનેક અટકળોને જન્મ આપ્યો છે.

ચાવડાએ પોતાની પાર્ટી વિરુદ્ધ જ મોરચું ખોલ્યો હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. તેમણે જુનાગઢમાં સભાઓ શરૂ કરી છે અને રોજગાર સહિત વિવિધ લોકોને અસર કરતા મુદ્દાઓને ફરીથી ઉઠાવ્યા છે. ચાવડાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને લઈ લોકોમાં કૌતૂહલ વધી ગયું છે.
જવાહર ચાવડાનું નામ સૌરાષ્ટ્રના રાજકારણમાં પ્રભાવશાળી ગણાય છે. જો તેઓ ભાજપમાંથી અલગ થાય છે તો તે પાર્ટી માટે મોટો રાજકીય ઝટકો સાબિત થઈ શકે છે.
હાલ તેમણે સ્પષ્ટ કોઈ પક્ષ બદલાની જાહેરાત કરી નથી, પરંતુ સક્રિય રાજકીય પગલાંથી ચર્ચા જોર પકડે છે કે તેઓ આગામી દિવસોમાં નવો રાજકીય રસ્તો અપનાવી શકે છે.
જણાવી દઈએ કે, ગોપાલ ઈટાલિયાની જીત પાછળ જવાહર ચાવડાનો હાથ હોવાની પણ અટકળો લાગી રહી છે. ચૂંટણી દરમિયાન જવાહર ચાવડાની નિષ્ક્રિયતાએ ઘણા સવાલો ઉભા કર્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
