ISRO ઇતિહાસ રચવા માટે તૈયાર, આજે લોન્ચ કરશે દેશનું પહેલુ ખાનગી રોકેટ
ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન શુક્રવારે એક ખાનગી કંપની દ્વારા નિર્માણ કરવામાં આવેલ પહેલું રોકેટ લેન્ચ કરશે. દેશના પહેલા ખાનગી રોકેટ વિક્રમ-એસ (VKS) ની લોંચિંગ આજે આંધ્રાપ્રદેશના શ્રી હરીકોટાથી 11:30 વાગે થશે. આ રોકેટન
ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન શુક્રવારે એક ખાનગી કંપની દ્વારા નિર્માણ કરવામાં આવેલ પહેલું રોકેટ લેન્ચ કરશે. દેશના પહેલા ખાનગી રોકેટ વિક્રમ-એસ (VKS) ની લોંચિંગ આજે આંધ્રાપ્રદેશના શ્રી હરીકોટાથી 11:30 વાગે થશે. આ રોકેટને અંતરીક્ષ સ્ટાર્ટઅપ સ્કાઇરૂટ એરોસ્પેસ તરફથી વિકસીત કરવામાં આવ્યુ છે. વિક્રમ એસ રોકેટ ભારતના ખાનગી રોકેટ ડોમેનમાં નવા યુગની શરૂઆત કરવા જઇ રહ્યા છે

વિજ્ઞાન અન પ્રૌધૌગિકી પરમાણુ ઉર્જા અને અંતરીક્ષ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. જિતેન્દર સિહએ કહ્યુ કે, "ઇસરો શુક્રવારે ઇતિહાસ રચવા જઇ રહ્યો છે. સ્વતંત્ર ભારતની 75 વર્ષગાંઠ પર દેશમાં નિર્માણ પામેલા પહેલા ખાનગી રોકેટ લોન્ચ કરવામા આવશે" વિક્રમ-એસ ના લોન્ચિંગ દરમિયાન ડૉ. જિતેન્દ્ર સિહ શ્રીહરિકોટા આધ્રાપ્રદેશમાં હાજર રહેશે.
રોકેટ વિક્રમ-એસ ને હૈદરબાદ સ્થિત સ્ટાર્ટઅપ કંપની, સ્કાઇરૂટ એરોસ્પેશ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવામાં આવ્યુ છે
રોકેટ વિક્રમ -એસ લગભગ 545 કિલોગ્રામ વજન વાળો સિંગલ સ્ટેજ સ્પિન સ્ટેબલાઇજ્ડ સોલિડ પ્રોપેલેંટ રોકેટ છે.
રોકેટ વિક્રમ 101 કિમીની ઉંચાઇ સુધી જઇ શકે છે. અને સમુદ્રમાં ક્રેસ થઇ જાય છે. લોન્ચની અવધી 300 સેકન્ડ છે.
દેશમાં પહેલા ખાનગી રોકેટ લોન્ચ થવા જઇ રહ્યુ છે આ સિવાય સ્કાઇરૂટ અરોસ્પેસનું પહેલુ મિશન પણ છે. આ અંતરીક્ષમા ત્રણ પેલોડ લઇ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
