ઇશરત કેસ : IPS પી પી પાંડે હોસ્પિટલમાં દાખલ કરાયા

અગાઉ સુપ્રીમ કોર્ટે પી પી પાંડેને સીબીઆઈ કોર્ટ સમક્ષ સમર્પણ કરવાનો નિર્દેશ કર્યો હતો. જેને પગલે રવિવારે આઇપીએસ અધિકારી પી પી પાંડે એક મોટા રાજકારણી અને સિનિયર એડ્વોકેટને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇજરત જહાં કેસમાં સીબીઆઈએ તેમને 30 જુલાઈ સુધી હાજર થવા જણાવ્યું હતું.
ઇશરત જહાં કેસમાં આરોપી અને ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ જેસીપી પી પી પાંડેની ધરપકડ કરવા માટે સીબીઆઇએ સીઆરપીસીની કલમ 73 મુજબ સીબીઆઇ કોર્ટમાં અરજી કરી હતી. આમ છતાં તેઓ ન મળી આવતા તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. આ વાતને 90 દિવસનો સમય વિતી ગયો હોવા છતા સીબીઆઇ પાંડેને શોધી શકી ન હતી.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ પાંડેને કોઇ જ રાહત ન આપતા તેઓ ગત શનિવારે જ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ આજે બપોર સુધી તેઓ સીબીઆઇ કોર્ટ સમક્ષ સરન્ડર અરજી કરી હાજર થશે તેવુ સૂત્રો જણાવી રહ્યા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
