અમદાવાદમાં સાબરમતી રિવરફ્ર્ન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2015નો આરંભ
અમદાવાદ, 10 જાન્યુઆરી : ગુજરાતભરના પતંગરસિયાઓ જેની વર્ષભર રાહ જોતા હોય છે તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2015નો આરંભ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યો છે.
ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આ મહોત્સવનું ઉદઘાટન કરાવ્યું હતું. મહત્વની બાબત છે કે આ પતંગ મહોત્સવમાં ગુજરાત અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજો ઉપરાંત આંતરરાષ્ટ્રીય પતંગબાજો પણ ભાગ લેતા હોય છે.
આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની અવનવી પતંગોને ચગાવીને અમદાવાદના આકાશને રંગીન બનાવી દેતા હોય છે. આ પતંગો અને તેમના કરતબો જોવા દૂર દૂરથી લોકો રિવરફ્રન્ટ પર આવતા હોય છે. જેના કારણે વર્ષો જાય છે તેમ તેમ પતંગ મહોત્સવનું આકર્ષણ વધી રહ્યું છે.
પતંગોત્સવના ભાર રૂપે આજે સવારે 8 વાગ્યે સાબરમિ રીવરફ્રન્ટ પર સૌ પ્રથમ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ શાળાઓના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ગુજરાતમાં પતંગોત્સવની શરૂઆત પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમના વિના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

પતંગ મહોત્સવ શરૂ
આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની અવનવી પતંગોને ચગાવીને અમદાવાદના આકાશને રંગીન બનાવી દેતા હોય છે. આ પતંગો અને તેમના કરતબો જોવા દૂર દૂરથી લોકો રિવરફ્રન્ટ પર આવતા હોય છે. જેના કારણે વર્ષો જાય છે તેમ તેમ પતંગ મહોત્સવનું આકર્ષણ વધી રહ્યું છે.

પતંગ મહોત્સવ શરૂ
ગુજરાતમાં પતંગોત્સવની શરૂઆત પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમના વિના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

પતંગ મહોત્સવ શરૂ
ગુજરાતભરના પતંગરસિયાઓ જેની વર્ષભર રાહ જોતા હોય છે તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2015નો આરંભ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યો છે.

પતંગ મહોત્સવ શરૂ
ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આ મહોત્સવનું ઉદઘાટન કરાવ્યું હતું. મહત્વની બાબત છે કે આ પતંગ મહોત્સવમાં ગુજરાત અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજો ઉપરાંત આંતરરાષ્ટ્રીય પતંગબાજો પણ ભાગ લેતા હોય છે.

પતંગ મહોત્સવ શરૂ
આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની અવનવી પતંગોને ચગાવીને અમદાવાદના આકાશને રંગીન બનાવી દેતા હોય છે.

પતંગ મહોત્સવ શરૂ
આ પતંગો અને તેમના કરતબો જોવા દૂર દૂરથી લોકો રિવરફ્રન્ટ પર આવતા હોય છે. જેના કારણે વર્ષો જાય છે તેમ તેમ પતંગ મહોત્સવનું આકર્ષણ વધી રહ્યું છે.

પતંગ મહોત્સવ શરૂ
પતંગોત્સવના ભાર રૂપે આજે સવારે 8 વાગ્યે સાબરમિ રીવરફ્રન્ટ પર સૌ પ્રથમ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો.

પતંગ મહોત્સવ શરૂ
આ કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ શાળાઓના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પતંગ મહોત્સવ શરૂ
ગુજરાતમાં પતંગોત્સવની શરૂઆત પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમના વિના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

પતંગ મહોત્સવ શરૂ
ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આ મહોત્સવનું ઉદઘાટન કરાવ્યું હતું.

પતંગ મહોત્સવ શરૂ
આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની અવનવી પતંગોને ચગાવીને અમદાવાદના આકાશને રંગીન બનાવી દેતા હોય છે. આ પતંગો અને તેમના કરતબો જોવા દૂર દૂરથી લોકો રિવરફ્રન્ટ પર આવતા હોય છે. જેના કારણે વર્ષો જાય છે તેમ તેમ પતંગ મહોત્સવનું આકર્ષણ વધી રહ્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications