આ 5 તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે પણ લોકો માટે ખુલ્લુ રહેશે
એકતાનગર કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસી આકર્ષણો હવે લોંગ વિકેન્ડમાં સોમવારે ખુલ્લા રહેશે, જેથી મુલાકાતીઓને લાંબા વીકએન્ડનો લાભ મળે.
આ કિસ્સાઓમાં પ્રતિમા અને અન્ય આકર્ષણો સોમવારને બદલે મંગળવારે સાપ્તાહિક જાળવણી માટે બંધ રહેશે.

ધુળેટી (માર્ચ), બકરા ઈદ (17 જૂન), રક્ષાબંધન (19 ઓગસ્ટ), જન્માષ્ટમી (26 ઓગસ્ટ) અને ઈદ (16 સપ્ટેમ્બર) પર પ્રતિમા અને અન્ય પ્રવાસી આકર્ષણો ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ તહેવારો સોમવારે આવે છે. આ કારણે પ્રતિમા અને અન્ય આકર્ષણો 26મી માર્ચ, 18મી જૂન, 20મી ઓગસ્ટ, 28મી ઓગસ્ટ અને 17મી સપ્ટેમ્બર-બધા મંગળવારના રોજ બંધ રહેશે.
આમ વર્ષ 2024 દરમિયાન પાંચ સોમવારે પ્રતિમા અને અન્ય આકર્ષણો મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે અને સાપ્તાહિક જાળવણીનો દિવસ મંગળવાર પર ખસેડવામાં આવશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
