દિલ્હી,પંજાબમાં ફ્રિ વિજળી મળતી હોય તો ગુજરાતમાં કેમ નહી?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઇ છે. ગઇ કાલે 800 કાર્યકર્તાઓનું જંમ્બો ચૂંટણી લક્ષી માળખુ જાહેર કર્યું હતુ. તેના બીજા જ દિવસે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કરીને ભાજપની સરકાર સામે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઇ છે. ગઇ કાલે 800 કાર્યકર્તાઓનું જંમ્બો ચૂંટણી લક્ષી માળખુ જાહેર કર્યું હતુ. તેના બીજા જ દિવસે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કરીને ભાજપની સરકાર સામે આંદોલનનું બ્યુગલ ફુકી દિધુ છે. ગુજરાતમાં ફ્રિમાં વિજળી આપવામ માટે આંદોલન કરવામાં આવશે. દિલ્હી અને પંજાબમાં જો વિજળી ફ્રિમાં આપી શકાતી હોય તો ગુજરાતમાં કેમ નહી? ગુજરાતમાં દેશની સૌથી મોઘી વિજળી મળતી હોવાનું કહિને આપ નેતાએ કહ્યું હતુ કે, અમે વિજળી માટે લડિશુ.

આ અંગે માહિતી આપત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતુ કે, 15 જુને વિજળી ફ્રિ મળવી જોઇએ તે મામલે જિલ્લા મથકોએ આવેદન પત્ર આપવામાં આવશે.16 થી 24 જૂન સુધી જનસંપર્ક કરવામાં આવશે. લોકો વચ્ચે વિજળી સસ્તી મળવી જોઇએ તે મામલે લોકોને જાગૃત કરવામાં આવશે. ભાજપ આ આંદોલન દરમિયાન જે જુલમ કરે તે સહન કરવાની અમારી તૈયારી છે. અને લોકોને પણ આંદોલનમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યુ ંહતુ .
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
