માજી સૈનિકોની સમ્માન યાત્રામાં હંગામો થતા પોલીસના અટકાયતી પગલા
ગાંધીનગર ખાતે સૈનિક સેવા ફાઇન્ડેશન દ્વારા સૈનિક સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. જેમા મોટી સંખ્યમાં સચિવાલય ગેટ નંબર 1 પર માજી સૈનિકો પોતાની 14 પડતર માંગણીઓને લઇને ઘેરાવો કરવા આવી પોંહચ્યા હતા. પોલીસ અને માજી સૈનિકો સાથે
ગાંધીનગર ખાતે સૈનિક સેવા ફાઇન્ડેશન દ્વારા સૈનિક સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. જેમા મોટી સંખ્યમાં સચિવાલય ગેટ નંબર 1 પર માજી સૈનિકો પોતાની 14 પડતર માંગણીઓને લઇને ઘેરાવો કરવા આવી પોંહચ્યા હતા. પોલીસ અને માજી સૈનિકો સાથે સંઘર્ષણ થયું હતુ. આ રેલી અમદાવાદથી શાહીભાગથી યાત્રા નીકળી હતી. જેને ગાંધીનગર ચ 0 ખાતે રેલીને અટકાવામાં આવી હતી. તેમજ માજી સૈનિકની અટકાયત પણ કરવામાં આવી હતી.

માજી સૈનિકો દ્વારા લિકર પરમીટ રીન્યુનો ચાર્જ ઓછો કરવા માગણી, શહીદ સૈનિકના પરિવાર માટે સરકારી નોકરીની માંગ.. શહિદ સ્મારક તેમજ માજી સૈનિકો માટે આરામ ગૃહ બનાવાની સહિતની 14 જેટલી માંગ કરવામાં આવી હતી.
ખેતી માટે જમીન તથા રહેણાક પ્લોટની માંગ, ગાંધીનગર ખાતે રજય લેવલનું શાહિદ સ્મારક તથા આરામ ગૃહ બનાવવાની માંગ સાથે સચિવાલય ઘેરાવ કરવા પોહચશે..
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
