આ કારણે રોની સ્ક્રૂવાલાને એક સફળ નિર્માતા માનવામાં આવે છે
આ કારણે રોની સ્ક્રૂવાલાને એક સફળ નિર્માતા માનવામાં આવે છે
સૌથી મહત્વપૂર્ણ નિર્માતાઓમાંથી એક રોની સ્ક્રૂવાલા એક સ્વતંત્ર વિચારક છે જેઓ સારી ગુણવત્તા વાળા કંટેન્ટને આકાર આપી રહ્યા છે. સિલ્વર સ્ક્રિન પર તેઓને એક ઓલરાઉન્ડર તરીકે ઓળખવામાં આવે છે. દર્શકોને શું પસંદ છે, દર્શકોને કેવો મસાલો જોઈએ છે આ વગેરે બાબતો રોની સ્ક્રૂવાલા બિલકુલ જાણે છે તેથી જ તેઓની ફિલ્મ પણ દર્શકોને બહુ પસંદ આવે છે.

સિનેમા વિશે વિસ્તૃત જાણકારી રાખતા અને દર્શકોની માંગને સમજતાં રોની સ્ક્રૂવાલાને માત્ર પોતાના સંશોધનો જ શેર કરવામાં નહિ બલકે પોતાના ઈનપૂટમાં પણ મદદ મળે છે. તેઓ પોતાના બધા જ નિર્દેશોકો સાથે એક શાનદાર તાલમેલ શેર કરે છે અને આ કારણ જ છે કે તેમાંથી મોટાભાગના પોતાના આગલા વેંચર માટે તેમના પ્રોડક્શન હાઉસ સાથે જ કામ કરવાનું પસંદ કરે છે. અન્ય નિર્દેશકો રોનીની સલાહ લે છે અને તેમના શક્તિશાળી શબ્દ તેમના નિર્ણયને વધી પ્રભાવિત કરે છે. તેમનો અનુભવ અને ફિલ્મના અન્ય ક્રૂ સભ્યો સાથે તેમનો તાલમેલ પણ નિર્દેશકો માટે લાભકારી સાબિત થાય છે.
એક સફળ નિર્માતાની મુખ્ય જવાબદારીમાં એ સુનિશ્ચિત કરવું સામેલ હોય છે કે ફિલ્મનું નિર્માણ સુચારૂ રૂપે ચાલતું રહે અને ફિલ્મને સમય પર અને બજેટમાં પૂરી કરી લેવામાં આવે અને રોની આ બધી બાબતોને પૂરી કરવામાં સશક્ત રહે છે. એક વિશેષ પ્રોડક્શન હાઉસ સાથે એક નિર્દેશકનો સહયોગ ફિલ્મના અડધા ભવિષ્યને નિર્ધારિત કરે છે અને રોની સ્ક્રૂવાલા સાથે સહયોગ સન્માનની વાત છે.
એક સફળ નિર્માતાનું કામ નિર્દેશક સાથે રચનાત્મક રૂપે સહયોગ કરતાં તમામને યોગ્ય રીતે અંજામ આપવાનો હોય છે જેથી સર્વશ્રેષ્ઠ ફિલ્મ બનાવી શકાય. એવામાં ટીમમાં રોનીની ઉપસ્થિતિ સાથે આશ્વાસન આપી શકાય કે આ ગુણાત્મક પ્રોજેક્ટ હશે. તેથી જ રોની સ્ક્રૂવાલાની ફિલ્મો નવી પેઢીને પસંદ આવે તેવી હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
