Heatwave Alert : ગુજરાતીઓ ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જાવ, આવનારા આટલા દિવસ ભયંકર ગરમીની આગાહી
ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમી વચ્ચે હવામાન વિભાગે આનાથી પણ ભયાનક ગરમીની આગાહી કરી છે.
હવામાન વિભાગનું માનીએ તો, આવનારા દિવસોમાં સુરત, વલસાડ, પોરબંદર અને દ્વારકા, કચ્છમાં હીટવેવ જોવા મળશે. આ દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.

એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદ સાથે વાવાઝોડા જોવા મળી રહ્યો છે ત્યારે હવે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરીને ખેડૂતોનું ટેન્શન વધાર્યુ છે. હિટવેવને કારણે ખેતી પાકોને મોટુ નુકસાન થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠાની સંભાવના છે. બીજી તરફ હિટવેવને પગલે તાપમાન 2થી 3 ડિગ્રી વધીને 43થી 44 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી સાથે સાથે ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને કરા પડ્યા હોવાના અહેવાલ છે. કેટલીક જગ્યાઓએ વીજળી પડતા જાનમાલના નુકસાનના પણ અહેવાલ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
